Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ 2026 | BPT, B.Sc Nursing, GNM, ANM, Naturopathy

પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ 2026 | BPT, B.Sc Nursing, GNM, ANM, Naturopathy

ગુજરાત સરકારની GPNAMEC (Admission Committee for Gujarat Professional Nursing & Allied Medical Educational Courses) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 ના પ્રથમ વર્ષ માટે ફિઝિયોથેરાપી, B.Sc. Nursing, GNM, ANM, Naturopathy, B.A.S.L.P., Orthotics & Prosthetics, Optometry અને Occupational Therapy અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઈન PIN ખરીદી અને Registration ની ફરીથી જાહેરાત (પ્રવેશ નિયમોમાં સુધારાના કારણે) પ્રકાશિત કરવામાં આવી છે. Gujarat Board, Central Board, CISCE, Cambridge, NIOS ના ગુજરાત રાજ્યની Schools માંથી ધોરણ-12 પાસ અને લાયક ઉમેદવારો સરકારી / ESIC / Municipal / સ્વ-નિર્ભર સંસ્થાઓની Government Seats માટે Online Apply કરી શકે છે. સંપૂર્ણ Schedule, Step-by-Step પ્રક્રિયા અને મહત્વની માહિતી નીચે વિગતવાર આપી છે.

🎓 અભ્યાસક્રમો (Courses)
🩺 Physiotherapy (BPT)
💉 B.Sc. Nursing
🏥 GNM
👩‍⚕️ ANM
🌿 Naturopathy
🗣️ B.A.S.L.P.
🦾 Orthotics & Prosthetics
👁️ Optometry
🧠 Occupational Therapy
📍 ગઢડા (સ્વામીના) – Local Service
✍️ ફોર્મ ભરવા માટે મુલાકાત લો
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)
📍 પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

🖥️ ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો!
🔗 ઉપયોગી સત્તાવાર લિંક
🗓️ સમયપત્રક (Schedule)
ક્રમવિગતશરૂ (From)અંત (To)
પ્રથમ રાઉન્ડ ઓનલાઈન ચોઈસ ફીલિંગ 02/09/2026
07/09/2026
સાંજે ૦૪:૦૦ કલાક
⚠️ અગત્યની સૂચનાઓ
  • ફીજીઓથેરાપી, નેચરોપથી, બી.એ.એસ.એલ.પી., ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રિ અને ઓક્યુપેશનલ થેરાપીનાં કોર્ષ માં એડમિશન માટે ની બેઠકો મહિલા તેમજ પુરુષ ઉમેદવારો ને સમાન રીતે મેરીટ મુજબ ને તેઓની ચોઇસ મુજબ મળવાં પાત્ર છે.
  • બી.એસ.સી. નર્સિંગ અને જી.એન.એમ કોર્ષ માં એડમિશન માટે ૯૦% બેઠકો મહિલા ઉમેદવારો માટે જ્યારે ૧૦% બેઠકો પુરુષ ઉમેદવારો ને મળવાં પાત્ર છે.
  • એ. એન. એમ કોર્ષ માં એડમિશન માટેની બેઠકો ફક્ત મહિલા ઉમેદવારો ને જ મળવા પાત્ર છે.
WhatsApp GroupClick Here
WhatsApp ChannelClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

IBPS CRP RRBs XV 2026: Officer & Office Assistant 13000+ Posts | Apply Online

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in