SPIPA UPSC Civil Services Free Training 2026-27 | Apply Online

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા), અમદાવાદ દ્વારા યુ.પી.એસ.સી. સિવિલ સર્વિસીઝ પરીક્ષા 2027 (IAS, IFS, IPS etc.) તેમજ બીજી ગ્રુપ "A" કેન્દ્રીય સેવાઓ માટેના પ્રિશક્ષણવર્ગ 2026-27 ની પ્રવેશ પરીક્ષા 2026 માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
SPIPA પ્રવેશ પરીક્ષા 2026 - Overview
| પરીક્ષા કેન્દ્ર | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT (તા. 01/08/2027) | IMPORTANT DATES |
|
|
SPIPA પ્રવેશ પરીક્ષા 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
| લાયકાત | વિગત |
|---|---|
| શૈક્ષણિક લાયકાત | કેન્દ્ર/રાજ્ય સરકાર માન્ય યુનિવર્સિટી/ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક. અંતિમ સેમેસ્ટરમાં હોય તેવા ઉમેદવારો પણ Apply કરી શકે (Yet to appear for last semester of Graduation, Exam/Result awaited સિલેક્ટ કરવું). |
| રાષ્ટ્રીયતા | ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. |
| ગુજરાત સાથે સંબંધ | માતૃભાષા ગુજરાતી હોય, અથવા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક/સ્નાતક પરીક્ષા ગુજરાતમાંથી પાસ કરેલ હોય, અથવા ગુજરાતમાં 5 વર્ષનો વસવાટ કરેલ અને હાલ સ્થાયી હોય તેવા ઉમેદવારો. |
SPIPA પ્રવેશ પરીક્ષા 2026 – પરીક્ષા પેટર્ન (Hall Ticket Based Exam)
| પેપર | વિષય | પ્રશ્નો | ગુણ | સમય |
|---|---|---|---|---|
| પેપર-1 | સામાન્ય અભ્યાસ-1 (General Studies-1) | 100 | 200 (પ્રતિ પ્રશ્ન 2 ગુણ) | 2 કલાક (11:00-13:00) |
| પેપર-2 | સામાન્ય અભ્યાસ-2 - CSAT (General Studies-2) | 80 | 200 (પ્રતિ પ્રશ્ન 2.5 ગુણ) | 2 કલાક (14:00-16:00) |
| કુલ ગુણ | 400 | |||
📲 Apply કેવી રીતે કરવું?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- SPIPA જાહેરાત ક્રમાંક SPIPA/202627/1 પસંદ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરો.
- FEES મેનુમાં જઈ Select Job માં જાહેરાત ક્રમાંક પસંદ કરો, Confirmation Number અને જન્મ તારીખ નાખો.
- Online Payment of Fees પર ક્લિક કરી જરૂરી વિગતો ભરી ફી ભરો.
- Online Payment Receipt ડાઉનલોડ કરી ભવિષ્ય માટે સાચવી રાખો.
- 21-09-2026 થી 27-09-2026 દરમિયાન Hall Ticket ડાઉનલોડ કરો.
⚠️ ધ્યાન રાખો: Apply કરતા પહેલા Official Notification સંપૂર્ણ વાંચી લેવી. પ્રવેશ પરીક્ષા ફી Non Refundable છે. પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક સાધનો, પુસ્તક, ગાઈડ કે છાપેલું/હસ્તલિખિત સાહિત્ય લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા બેઠક પર બેસી જવાનું રહેશે.
સિલેબસ (Annexure-A)
પેપર-1: સામાન્ય અભ્યાસ-1
- Current events of national and international importance
- History of India and Indian national movement
- Indian and World Geography
- Indian Polity and Governance
- Economic and Social Development
- Environmental Ecology, Bio-diversity and Climate Change
- General Science
પેપર-2: સામાન્ય અભ્યાસ-2 (CSAT)
- Comprehension
- Interpersonal skill including Communication skills
- Logical Reasoning and Analytical Ability
- Decision Making and Problem Solving
- General Mental Ability
- English Language Comprehension (Class X level)
- Basic Numeracy & Data Interpretation (Class X level)
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
