Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Botad Nagarpalika Apprentice Recruitment 2026

🏥 Botad Nagarpalika Recruitment 2026

Botad Nagarpalika Apprentice Recruitment 2026
📢 મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી પત્રક ડાઉનલોડ કરીને RPAD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અરજી મોકલી શકે છે.

📋 બોટાદ નગરપાલિકા ભરતી ૨૦૨૬: મહત્વપૂર્ણ વિગતોી

વિષયવિગત
સંસ્થાનું નામબોટાદ નગરપાલિકા
યોજનામુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના (એપ્રેન્ટિસ એક્ટ-૧૯૬૧ હેઠળ)
અરજી ફોર્મ મેળવવાની તારીખ21/07/2026 થી 20/08/2026 (સવારે ૧૦:૩૦ થી સાંજના ૦૬:૦૦)
અરજી પહોંચાડવાની Last Date24/08/2026
અરજી મોકલવાનો પ્રકારઆર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટ

📅 જગ્યાઓ અને શૈક્ષણિક લાયકાત (Post Details)

ક્રમ ટ્રેડનું નામ શૈક્ષણિક લાયકાત જગ્યા
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ITI Pass ૧૦
સર્વેયર ITI Pass ૦૩
વાયરમેન ITI Pass ૦૩
કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) ITI Pass ૧૦
ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર 10th Pass ૦૫
હાઉસ કીપર 10th Pass ૦૫

📚 વય મર્યાદા અને નિયમો (Rules)

  • ઉમેદવારની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધીની હોવી જોઈએ.
  • વર્ષ-૨૦૧૯ અથવા ત્યારપછી આઈ.ટી.આઈ. (ITI) પાસ કરેલ હોય તેવા જ ઉમેદવારો અરજી કરી શકશે.
  • અગાઉ એપ્રેન્ટિશીપ કરેલ હોય તેવા ઉમેદવારે અરજી કરવી નહીં.
  • એપ્રેન્ટિશીપનો સમયગાળો પૂર્ણ થતાં જ આપોઆપ છૂટા થયેલ ગણાશે.

🔗 મહત્વની લિંક્સ

🖥️ અરજી કઈ રીતે કરવી?

  1. બોટાદ નગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટ www.botadnagarpalika.org પરથી અરજી ફોર્મ મેળવવું.
  2. ફોર્મ સંપૂર્ણ ભરીને તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથે જોડવી.
  3. કવર ઉપર "એપ્રેન્ટિશીપ યોજનાના ટ્રેડનું નામ" સ્પષ્ટપણે લખવું.
  4. તા. 24/08/2026 સુધીમાં મુખ્ય અધિકારી, બોટાદ નગરપાલિકા, બોટાદ ના સરનામે RPAD/સ્પીડ પોસ્ટથી મોકલી આપવું.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GSSSB MPHS ભરતી 2026: 119 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

Railway RRB Group D Admit Card 2026