Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

IBPS CRP CSA-XVI 2026: Clerk 11403 જગ્યા | Graduate Pass Apply | Full Details

IBPS CRP CSA-XVI 2026

Institute of Banking Personnel Selection (IBPS) દ્વારા CRP CSA-XVI (Common Recruitment Process for Customer Service Associates) અંતર્ગત વિવિધ Public Sector Banks માં Clerk (Customer Service Associate) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. Graduate ઉમેદવારો 01.08.2026 થી 21.08.2026 સુધી Online Apply કરી શકે છે. પસંદગી પ્રક્રિયા Online Preliminary અને Main પરીક્ષા દ્વારા થશે.

IBPS CRP CSA-XVI 2026 - Overview

TOTAL POSTAPPLICATION FEE
  • 11403 Post
  • SC/ST/PwBD/ESM/DESM: ₹175/-
  • All others: ₹850/-
  • Payment Mode: Debit/Credit Card, Net Banking, UPI
AGE LIMIT (તા. 01/08/2026)IMPORTANT DATES
  • Minimum Age: 20 Years
  • Maximum Age: 28 Years
  • Apply Start: 01-08-2026
  • Last Date: 21-08-2026
  • Pre-Exam Training: September 2026
  • Prelim Exam: October 2026
  • Prelim Result: November 2026
  • Main Exam: December 2026
  • Provisional Allotment: March 2027

IBPS CRP CSA-XVI 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)

લાયકાતવિગત
Graduationભારત સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં Degree (Graduation), 21.08.2026 સુધીમાં પરિણામ જાહેર થયેલ હોવું જોઈએ.
Local Languageજે State/UT માટે અરજી કરો છો તે રાજ્યની સ્થાનિક ભાષા (વાંચવા, લખવા, બોલવા, સમજવા) માં પ્રાવીણ્ય જરૂરી (LLPT).
Computer LiteracyComputer Operations/Language અંગે Certificate/Diploma/Degree અથવા High School/College માં Computer વિષય તરીકે અભ્યાસ કરેલ હોવો જોઈએ.
Nationalityભારતનો નાગરિક / નેપાળ / ભૂટાનનો subject અથવા સરકાર માન્ય Eligibility Certificate ધરાવતા ઉમેદવારો.

IBPS CRP CSA-XVI 2026 – પસંદગી પ્રક્રિયા (Selection Process)

તબક્કોવિગત
1. Online Preliminary ExamObjective Test - 100 Marks, 60 મિનિટ, Qualifying in nature
2. Online Main ExamObjective Test - 200 Marks, 125 મિનિટ, Merit માટે ધ્યાનમાં લેવાય
3. Local Language Proficiency Test (LLPT)Main Exam પાસ કર્યા બાદ, Joining પહેલા - Qualifying Nature
4. Provisional AllotmentMerit-cum-Preference આધારે Participating Bank માં Allotment

IBPS CRP CSA-XVI 2026 – પરીક્ષા પેટર્ન (Exam Pattern)

Online Preliminary Examination

વિષયપ્રશ્નોગુણસમય
English Language303020 મિનિટ
Numerical Ability353520 મિનિટ
Reasoning Ability353520 મિનિટ
Total10010060 મિનિટ

Online Main Examination

વિષયપ્રશ્નોગુણસમય
General/Financial Awareness405020 મિનિટ
General English404035 મિનિટ
Reasoning Ability406035 મિનિટ
Quantitative Aptitude405035 મિનિટ
Total160200125 મિનિટ

નોંધ: ખોટા જવાબ માટે 0.25 ગુણનો Penalty લાગુ પડશે.

📲 Apply કેવી રીતે કરવું?

  • Official Website www.ibps.in પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
  • "CRP CSA" લિંક પર Click કરી "CLICK HERE TO APPLY ONLINE FOR CRP-CSA-XVI" પસંદ કરો.
  • "New Registration" દ્વારા Basic Details ભરી Provisional Registration Number/Password મેળવો.
  • Photograph, Signature, Left Thumb Impression અને Hand Written Declaration Upload કરો.
  • Application Form કાળજીપૂર્વક ભરી Online Fee Payment કરો.
  • Application Form અને e-Receipt નું Printout કાઢી ભવિષ્ય માટે સાચવી રાખો.
⚠️ ધ્યાન રાખો: Apply કરતા પહેલા Official Notification સંપૂર્ણ વાંચી લેવી. State/UT એકવાર પસંદ કર્યા બાદ બદલી શકાશે નહીં.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Botad Nagarpalika Apprentice Recruitment 2026

GSSSB MPHS ભરતી 2026: 119 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

Railway RRB Group D Admit Card 2026