Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

RRB Group D (CEN 08/2024) Result, Scorecard, Cut Off & PET Shortlist Out

IBPS SO Recruitment 2026

Railway Recruitment Board (RRB) has now released three important updates after the CBT examination of CEN 08/2024 (Level-1 of 7th CPC Pay Matrix – Various Posts): (1) Link to view/download Scorecard and QPHTML (Candidate Response), (2) Result and Shortlisting for PET (Physical Efficiency Test), and (3) Category-wise Cut-off for PET Shortlisting. Candidates can check all this information on the official website of RRB.

RRB CEN 08/2024 Level-1 – મહત્વની વિગત

વિષયવિગત
RecruitmentCEN 08/2024 – Level-1 (7th CPC Pay Matrix)
PostTrack Maintainer Gr.-IV, Helper (Mechanical/Electrical/S&T), Porter etc..
Scorecard LinkAvailable
PET ResultAvailable
Cut-offAvailable
Official Websiterrbapply.gov.in / RRB Zone-wise Website

1. Scorecard અને QPHTML (Candidate Response) Link

  • RRB CEN 08/2024 Level-1 CBT પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો હવે પોતાનો Scorecard અને QPHTML (Question Paper + Candidate Response) RRB ની Official Website પરથી ડાઉનલોડ કરી શકે છે.
  • Scorecard જોવા માટે RRB Website પર Login કરો: Registration Number અને Date of Birth દ્વારા.
  • QPHTML File ડાઉનલોડ કરી Offline Browser માં ખોલો – તેમાં તમારા જવાબ, Correct Answer અને Score ની સંપૂર્ણ વિગત મળશે.
  • Scorecard / QPHTML Link મર્યાદિત સમય માટે ઉપલબ્ધ રહેશે – સમયસર ડાઉનલોડ કરી સાચવી લો.

2. PET માટે Result અને Shortlisting

  • CBT (Computer Based Test) ના ગુણ અને Cut-off ના આધારે PET (Physical Efficiency Test) માટે ઉમેદવારો ને Shortlist કરવામાં આવ્યા છે.
  • Shortlisted ઉમેદવારોને RRB Website / Registered Email / SMS દ્વારા જાણ કરવામાં આવશે.
  • PET Result PDF RRB ની Official Website પર ઉપલબ્ધ છે – ત્યાં Category-wise Shortlisted ઉમેદવારોની યાદી ચેક કરી શકાય.
  • PET માટે Shortlist ન થયેલ ઉમેદવારો Scorecard ડાઉનલોડ કરી ચેક કરી શકે છે.

3. PET Cut-off – Category-wise

  • RRB CEN 08/2024 Level-1 CBT માટે Category-wise Cut-off Marks જાહેર કરવામાં આવ્યા છે.
  • Cut-off ઉમેદવારોની સંખ્યા, Category (UR/SC/ST/OBC/EWS) અને Post-wise અલગ- અલગ છે.
  • Cut-off PDF RRB ની Official Website પર Download કરી શકાય.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

RRB Technician CEN 02/2026: 6557 જગ્યાઓ માટે ભરતી | 10th Pass, ITI

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass