Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GPRB LRD Lokrakshak Final Answer Key 2026 Declared | લોકરક્ષક ફાઇનલ આન્સર કી જાહેર

GPRB LRD Lokrakshak Final Answer Key 2026 Declared

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે તા. 14.06.2026 ના રોજ લેવામાં આવેલ લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની Final Answer Key સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

પૃષ્ઠભૂમિ અને વાંધા અરજી:

આ અગાઉ તા. 20.06.2026 ના રોજ Provisional Answer Key જાહેર કરવામાં આવી હતી, જેના પર તા. 24.06.2026 ના રોજ સાંજે 17:00 કલાક સુધી ઓનલાઇન વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. વિષય નિષ્ણાંતો દ્વારા આ વાંધાઓની ચકાસણી કર્યા બાદ માસ્ટર સેટ મુજબ નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે.

Provisional Answer Key માં થયેલ ફેરફારો (માસ્ટર સેટ મુજબ):

  • (A) પ્રશ્ન નંબર ૧૬: સાચો જવાબ (D) ના બદલે (B) જાહેર કરવામાં આવેલ છે.
  • (B) પ્રશ્ન નંબર ૧૮, ૧૯ અને ૨૦: આ પ્રશ્નો રદ કરવામાં આવેલ છે.
  • (C) પ્રશ્ન નંબર ૧૬૮: સાચો જવાબ (B) અથવા (C) જાહેર કરવામાં આવેલ છે.

મહત્વની નોંધ (ગુણ પદ્ધતિ):

  • રદ કરેલ પ્રશ્ન દીઠ પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોને ૧ (એક) ગુણ મળવાપાત્ર રહેશે.
  • લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારોના ગુણ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in

GSSSB Sanitary Inspector Recruitment 2026 | 22 Posts | Apply Online