GSSSB Sanitary Inspector Recruitment 2026 | 22 Posts | Apply Online

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 સંવર્ગની કુલ 22 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીની જાહેરાત (જાહેરાત ક્રમાંક: 455/202627) પ્રસિદ્ધ કરવામાં આવી છે. ધોરણ-12 + Health Sanitary Inspector Diploma/Certificate લાયકાત ધરાવતા ઉમેદવારો 17-08-2026 થી 31-08-2026 સુધી Online Apply કરી શકે છે.
GSSSB Sanitary Inspector Recruitment 2026 - Overview
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT (તા. 31/08/2026) | IMPORTANT DATES |
|
|
GSSSB Sanitary Inspector Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત (Eligibility)
- ધોરણ-12 (Higher Secondary) પાસ અથવા સમકક્ષ + માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો Health Sanitary Inspector's Diploma/Certificate Course
- કોમ્પ્યુટર બેઝિક નોલેજનું પ્રમાણપત્ર/માર્કશીટ જરૂરી (ન ધરાવતા ઉમેદવારો પણ Apply કરી શકે, પરંતુ નિમણૂક પહેલા પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી)
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
- ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ
GSSSB Sanitary Inspector Recruitment 2026 – પરીક્ષા પેટર્ન (Hall Ticket Based Exam)
પરીક્ષા એક તબક્કામાં MCQ પ્રકારની CBRT/OMR પદ્ધતિથી લેવાશે - Part-A અને Part-B એમ બે ભાગમાં.
| ભાગ | વિષય | ગુણ |
|---|---|---|
| Part-A | તાર્કિક કસોટીઓ તથા Data Interpretation | 30 |
| ગાણિતિક કસોટીઓ | 30 | |
| ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન | 30 | |
| Part-B | સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો | 120 |
| કુલ (210 પ્રશ્નો) | 210 | |
નોંધ: કુલ સમય 3 કલાક (180 મિનિટ). ખોટા જવાબ બદલ 1/4 ગુણ કપાત (Negative Marking). Part-A અને Part-B બંને માટે અલગ ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રહેશે.
📲 Apply કેવી રીતે કરવું?
- ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાવ અથવા Akshar Computer & Xerox (Gadhada) નો સંપર્ક કરો.
- "Online Application" માં Apply પર ક્લિક કરી GSSSB પસંદ કરો.
- જાહેરાત ક્રમાંક 455/202627, સેનેટરી ઈન્સ્પેક્ટર, વર્ગ-3 પસંદ કરી Apply Now પર ક્લિક કરો.
- Personal Details અને Educational Details ભરો.
- Photo (5cm x 3.6cm) અને Signature (2.5cm x 7.5cm) JPG ફોર્મેટમાં Upload કરો.
- Application Confirm કરી Confirmation Number સાચવી રાખો (Confirm કર્યા બાદ કોઈ ફેરફાર શક્ય નથી).
- 03-09-2026 સુધીમાં Online Payment દ્વારા પરીક્ષા ફી ભરો અને Receipt સાચવો.
⚠️ ધ્યાન રાખો: Confirm Application પછી કોઈપણ વિગતમાં ફેરફાર શક્ય નથી. પરીક્ષા ફી ભર્યા વગર અરજી માન્ય ગણાશે નહીં. જાતિ/કેટેગરીની વિગત Confirm કર્યા બાદ બદલી શકાશે નહીં.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
