Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gujarat Police Constable LRD Call Letter 2026 Out: Download Call Letter Direct Link Here

Gujarat Police Constable LRD Call Letter 2026 Out: Download Call Letter Direct Link Here

Gujarat Police Constable LRD Call Letter 2026: ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRD) દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાના કોલ લેટર ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ ભરતી માટે ફોર્મ ભર્યા હતા, તેઓ પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. કોલ લેટર ડાઉનલોડ કરવાની સંપૂર્ણ માહિતી અને ડાયરેક્ટ લિંક નીચે આપેલી છે.

LRD Call Letter 2026 Overview

ભરતી બોર્ડ ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ (LRD)
પોસ્ટનું નામ પોલીસ કોન્સ્ટેબલ (LRD)
Exam Date 14/06/2026
Call Letter Download 06/06/2026 (૧૪:૦૦ વાગે)
સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in

પોલીસ કોન્સ્ટેબલ કોલ લેટર ડાઉનલોડ કરવા માટે જરૂરી વિગતો

ઉમેદવારોએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબની વિગતો સાથે રાખવાની રહેશે:

  • 8 આંકડાનો કન્ફર્મેશન નંબર (Confirmation Number)
  • જન્મ તારીખ (Date of Birth)

LRD કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

  1. સૌપ્રથમ ઓજાસની ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
  2. ત્યારબાદ મેનુ બારમાં આપેલા 'Print Call Letter' ઓપ્શન પર ક્લિક કરો.
  3. હવે ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારી ભરતી (LRD Constable) પસંદ કરો.
  4. તમારો 8 ડિજિટનો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  5. છેલ્લે 'Print Call Letter' બટન પર ક્લિક કરો.
  6. તમારો કોલ લેટર સ્ક્રીન પર દેખાશે, તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

મહત્વપૂર્ણ લિંક્સ (Important Links)

નોંધ: પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા કોલ લેટરમાં આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી અને જરૂરી આઈડી પ્રૂફ સાથે રાખવું.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Vidhyasahayak & Special Educator Recruitment 2026 Apply Online | Total 3677 Vacancies

GSRTC Conductor Bharti 2026: 4318 Vacancies | 12th Pass | Apply Online