GSRTC Conductor Bharti 2026: 4318 Vacancies | 12th Pass | Apply Online

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર (Conductor) કક્ષાની સીધી ભરતી (ફિક્સ પગાર) માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. કુલ 4318 જગ્યાઓ માટે ઉમેદવારો ojas.gujarat.gov.in પર 05 જુલાઈ 2026 સુધી અરજી કરી શકે છે.
GSRTC Conductor Bharti 2026
| TOTAL POST | APPLICATION FEE |
|---|---|
|
|
| AGE LIMIT | IMPORTANT DATES |
|
|
📊 જગ્યાઓની વિગત (Vacancy Details)
| કુલ જગ્ય | Male | Female |
|---|---|---|
| બિન અનામત | 1562 | 768 |
| EWS | 308 | 151 |
| SEBC | 565 | 278 |
| SC | 147 | 71 |
| ST | 314 | 154 |
| માજી સૈનિક | 431 | |
| દિવ્યાંગ | 90 | |
| Total | 4318 | |
📌 નોંધ: જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ કરવાનો GSRTC ને અબાધિત હક્ક રહેશે. અનામત જગ્યાઓ Roster પદ્ધતિ અનુસાર ફેરફાર થઈ શકે.
✅ પાત્રતા (Eligibility Criteria)
| માપદંડ | વિગત |
|---|---|
| ઉંમર મર્યાદા | 18 થી 35 વર્ષ (જન્મ તારીખ: 05-07-1991 થી 05-07-2008) |
| શૈક્ષણિક લાયકાત | ધોરણ 12 (10+2) પાસ |
| લાયસન્સ | Valid Conductor Licence તથા Badge ફરજિયાત |
| કોમ્પ્યુટર જ્ઞાન | સરકાર માન્ય Basic Computer Certificate ફરજિયાત |
| નાગરિકત્વ | ભારતીય નાગરિક / નેપાળ / ભૂટાન / Tibet / PIO (Certificate આવશ્યક) |
📅 ઉંમર મર્યાદામાં છૂટછાટ
| વર્ગ | પુરુષ (મહત્તમ) | મહિલા (મહત્તમ) |
|---|---|---|
| બિન અનામત (General) | 35 વર્ષ | 40 વર્ષ |
| અનામત (SC/ST/SEBC/EWS) | 40 વર્ષ | 45 વર્ષ |
| માજી સૈનિક | 45 વર્ષ | 45 વર્ષ |
| દિવ્યાંગ (General) | 45 વર્ષ | 45 વર્ષ |
📌 ધ્યાન રાખો: કોઈ પણ સંજોગોમાં ઉંમર 45 વર્ષ થી વધવી ન જોઈએ. ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ 05-07-2026 ના ધોરણે થશે.
📲 Apply કેવી રીતે કરવું?
- Interested and Eligible Candidates may Apply Online at upsconline.nic.in or visit Akshar Computer & Xerox (Gadhada).
- Step 1: ojas.gujarat.gov.in પર જાઓ → "Apply Online" Click કરો.
- Step 2: "Conductor" કક્ષા Select કરો → "Apply Now" Click કરો.
- Step 3: Personal Details, Educational Details, Computer Knowledge ભરો.
- Step 4: Photo (10KB, JPG – 5cm × 3.6cm) અને Signature (10KB, JPG – 2.5cm × 7.5cm) Upload કરો.
- Step 5: "Confirm Application" Click કરો → Confirmation Number Save કરો.
- Step 6: Online Process Fee ભરો → Application Print કરો.
⚠️ ધ્યાન રાખો: અરજી Confirm કર્યા પછી ફેરફાર થઈ શકે નહીં. એકથી વધુ અરજી ભરી હોય તો છેલ્લી અરજી જ ગણાશે. Mobile Number ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Change ન કરવો.
📌 સૂચના: GSRTC Conductor Bharti 2026 ની Official Notification સંપૂર્ણ વાંચો. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે. Latest Updates માટે gsrtc.in નિયમિત ચેક કરો.
📝 પરીક્ષા Pattern (Scheme of Examination)
| વિષય | ગુણ |
|---|---|
| સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભૂગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.12 Level) | 20 |
| Road Safety | 10 |
| ગુજરાતી વ્યાકરણ (ધો.12 Level) | 10 |
| અંગ્રેજી વ્યાકરણ (ધો.12 Level) | 10 |
| Quantitative Aptitude & Reasoning (ધો.12 Level) | 10 |
| GSRTC સંબંધિત માહિતી / ટિકિટ & લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો | 10 |
| Motor Vehicle Act / પ્રાથમિક સારવાર / Conductor ની ફરજો | 10 |
| Computer નો ઉપયોગ – પ્રાથમિક જ્ઞાન | 20 |
| કુલ | 100 |
⚠️ Negative Marking: દરેક ખોટા / ખાલી / Overwrite / એકથી વધુ વિકલ્પ માટે 0.25 ગુણ માઈનસ. જો Option (E) Dark કરો તો Minus નહીં. પરીક્ષા માટે Blue અથવા Black Ball Pen વાપરવી. સમય: 1 કલાક.
🎯 Selection Process (ભરતી પ્રક્રિયા)
| તબક્કો | વિગત |
|---|---|
| 1. OMR Written Test | 100 ગુણ – 100 પ્રશ્નો – 1 કલાક. બધા ઉમેદવારોને બોલાવવામાં આવશે. |
| 2. Merit List | OMR ના ગુણ આધારે Category-wise Merit List. 0 (શૂન્ય) કે તેથી ઓછા ગુણ = Document Verification માટે અયોગ્ય. |
| 3. Document Verification | 1 જગ્યા સામે 1.5 ગણા ઉમેદવારોને Document Check માટે બોલાવવામાં આવશે. |
| 4. Provisional List | Document Verification પછી Provisional Selection List / Waiting List જાહેર. |
📌 વિધવા ઉમેદવારોને: OMR ગુણ પર 5% Extra. રમતવીર ઉમેદવારોને: National/Inter-University/SGFI Level રમ્યા હોય તો 5% Extra ગુણ.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |
