Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GSSSB Sub Accountant Class-3 Recruitment 2026 : 776 જગ્યા

GSSSB Sub Accountant Class-3 Recruitment 2026 : 776 જગ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા નાણાં વિભાગ / હિસાબ અને તિજોરી નિયામકની કચેરી હસ્તકની પેટા હિસાબનીશ/સબ ઓડીટર (વર્ગ-3) ની 671 જગ્યા અને હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક (વર્ગ-3) ની 105 જગ્યા – એમ કુલ 776 જગ્યા ભરવા માટે સુધારા જાહેરાત-2 અન્વયે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. ઉમેદવારો ojas.gujarat.gov.in પર 30 જૂન 2026 સુધી Apply કરી શકે છે.

GSSSB Sub Accountant / Accountant Bharti 2026

TOTAL POSTAPPLICATION FEE
  • 776 Post
  • બિન અનામત (General):
  • પ્રાથમિક પરીક્ષા: ₹500/- | મુખ્ય પરીક્ષા: ₹600/-
  • અનામત વર્ગ
  • SC / ST / SEBC / EWS / દિવ્યાંગ / એક્સ-સર્વિસમૅન / તમામ મહિલા:
  • પ્રાથમિક: ₹400/- | મુખ્ય: ₹500/-
  • Payment Mode: Online (Debit Card / Net Banking / UPI)
  • નોંધ: પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવાપાત્ર.
AGE LIMITIMPORTANT DATES
  • Minimum Age: 20 Years
  • Maximum Age: 35 Years
સુધારા જાહેરાત-2: 02-06-2026
Apply Start: 02-06-2026 (14:00 કલાક)
Last Date: 30-06-2026 (23:59 સુધી)
Fee Last Date: 02-07-2026 (23:59 સુધી)
Educational Qualification Cut-off: 30-06-2026
Age Cut-off: 30-11-2025
Prelim Exam: મંડળ દ્વારા જાહેર થશે

📊 જગ્યાઓની વિગત (Vacancy Details)

સંવર્ગકુલ
પેટા હિસાબનીશ / સબ ઓડીટર, વર્ગ-3 671
હિસાબનીશ / ઓડીટર / પેટા તિ. અધિ. / અધિ., વર્ગ-3 105
Grand Total 776

✅ પાત્રતા (Eligibility Criteria)

માપદંડપેટા હિસાબ./સબ ઓ. (વ.3)હિસાબ./ઓ./પેટા તિ. અ. (વ.3)
શૈક્ષણિક લાયકાત BBA / BCA / B.Com / B.Sc (Maths/Stats) / BA (Stats/Eco/Maths) – કોઈ પણ Recognized University
ફિક્સ પગાર (5 વર્ષ) ₹26,000/- pm ₹49,600/- pm
Regular Pay Scale 25500-81100, Level-4 39900-126600, Level-7
કોમ્પ્યુટર જ્ઞાન Basic Computer Certificate ફરજિયાત (નિમણૂક પહેલાં)
ભાષા ગુજરાતી અને હિન્દી બંનેનું પૂરતું જ્ઞાન
📌 નોંધ: B.Sc. (CA & IT) અને M.Sc. (CA & IT) ના ડિગ્રી ધારક ઉમેદવારો આ જગ્યા માટે અપાત્ર છે. Final Year Students Prelim Exam માટે Apply કરી શકે, પરંતુ Main Exam Form ભરવાની છેલ્લી તારીખ સુધી Graduation Pass ફરજિયાત.

📲 Apply કેવી રીતે કરવું?

  • Interested and Eligible Candidates may Apply Online at upsconline.nic.in or visit Akshar Computer & Xerox (Gadhada).
  • Step 1: ojas.gujarat.gov.in → "Apply Online" → GSSSB Select કરો.
  • Step 2: જા.ક્ર. 366/2025-26 – "પેટા હિસાબનીશ/સબ ઓડીટર" ની જાહેરાત Select → "Apply Now" Click.
  • Step 3: Personal Details, Educational Details ભરો. સ્નાતક ડિગ્રી (BBA/BCA/B.Com/B.Sc/BA) ની વિગત દર્શાવો.
  • Step 4: Photo (15KB, JPG – 5cm × 3.6cm) અને Signature (15KB, JPG – 2.5cm × 7.5cm) Upload.
  • Step 5: "Confirm Application" Click → Confirmation Number Save કરો.
  • Step 6: Online Fee ભરો → Application Print / PDF Save કરો.
⚠️ ધ્યાન રાખો: અરજી Confirm કર્યા પછી ફેરફાર થઈ શકે નહીં. એકથી વધુ અરજી ભરી હોય તો છેલ્લી અરજી જ ગણાશે. Mobile Number ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી Change ન કરવો.
📌 સૂચના: GSSSB Bharti 2026 ની Official Notification સંપૂર્ણ વાંચો. ખોટી માહિતી ભરવાથી અરજી રદ થઈ શકે. Latest Updates માટે gsssb.gujarat.gov.in નિયમિત ચેક કરો.

📝 પરીક્ષા Pattern (Scheme of Examination)

Preliminary Examination (MCQ / CBRT / OMR) – Part 1
Paperવિષયગુણસમય
Paper-1General Studies (Objective MCQ) – Appendix-A મુજબ1502 કલાક
⚠️ દરેક ખોટા જવાબ: -0.25 ગુણ | Minimum Qualifying: 40% | Prelim ના ગુણ Final Merit માટે ગણાશે નહીં
Main Examination (Descriptive) – Part 2
Paperવિષયગુણસમય
Paper-1Gujarati Language + English Language (Appendix-B)1003 કલાક
Paper-2Accountancy, Auditing, Economics, Statistics, Management (Appendix-B)1003 કલાક
Total Main Exam200
⚠️ Minimum Qualifying: 40% per Paper | Final Selection: Main Exam Marks ના આધારે | Total Vacancy ના ~7 ગણા ઉમેદવારોને Main Exam માટે બોલાવવામાં આવશે
📌 Prelim Syllabus (150 ગુણ): ગુજરાત ઇતિહાસ/ભૂગોળ, Current Affairs, Reasoning, ગુજરાતી/English Grammar, Statistics & Maths, Economics & Finance, Management, Public Administration, Financial Accounting, Income Tax & GST, Cost Accounting, Tally, Auditing, Company Audit.
📌 Main Paper-2 Syllabus: Financial Accounting, Cost Accounting, Management Accounting, Income Tax & GST, Auditing, Economics & Finance, Statistics & Maths, Management & International Business.

🎯 Selection Process (ભરતી પ્રક્રિયા)

તબક્કોવિગત
1. Prelim Exam (MCQ)150 ગુણ – 2 કલાક – Objective. ફક્ત Main Exam માટે Screening. Minimum 40% જરૂરી.
2. Main Exam (Descriptive)Paper-1: Gujarati + English (100) | Paper-2: Accounts & Auditing (100). Minimum 40% per Paper.
3. Document VerificationMain Exam ના ગુણ + Category મુજબ Merit List. DV સ્ ​Certificate ચકાસણી.
4. Final SelectionMain Exam ના ગુણ + Preference Order ના આધારે સંવર્ગ ફાળવણી.
📌 વિધવા ઉમેદવારોને: MCQ/CBRT ગુણના 5% Extra.
📌 રમતવીર ઉમેદવારોને: National/Inter-University/SGFI Level રમ્યા હોય તો 5% Extra ગુણ.
📌 દિવ્યાંગ ઉમેદવારોને: દરેક Paper માં પ્રતિ કલાક 20 મિનિટ Extra (Compensatory Time).
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GSSSB Vanpal Recruitment 2026: Apply Online for 15 Forester Class-3 Posts

RRB ALP Bharti 2026: 11127 જગ્યા | 10th Pass | Salary ₹19,900 | rrbbapply.gov.in

GSRTC Conductor Bharti 2026: 4318 Vacancies | 12th Pass | Apply Online