Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GCAS PG Admission 2026: ગુજરાતની તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ શરૂ, અહીં જુઓ સંપૂર્ણ શિડ્યુલ અને પ્રોસેસ

GCAS અનુસ્નાતક કક્ષા પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૬-૨૭

GSSSB Sub Accountant Class-3 Recruitment 2026 : 776 જગ્યા
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા GCAS ૨૦૨૬-૨૭ માટે M.A., M.Com., M.Sc., M.Ed., LL.M., B.Ed., LL.B. જેવા અનેક અનુસ્નાતક અને સ્નાતક પછીના પ્રોગ્રામ્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

મહત્વની તારીખો (રાઉન્ડ-૧) 

  • ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ: 15-06-2026
  • છેલ્લી તારીખ: 29-06-2026
  • પ્રવેશ કન્ફમેશન & ફી ભરવી: તા. 10-07-2026 થી 13-07-2026

રજિસ્ટ્રેશન ફી

  • બિનઅનામત અને SEBC કેટેગરી: રૂ. ૩૦૦/-
  • SC, ST અને EWS કેટેગરી: રૂ. ૧૫૦/-
  • નોંધ: આ ફી નોન-રિફંડેબલ છે.

વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાની બાબત

  1. વિદ્યાર્થીએ પોર્ટલ પર પોતાની પ્રોફાઇલ બનાવી, દસ્તાવેજો અપલોડ કરવા અને કોલેજ પસંદગી (Preference) આપવાની રહેશે.
  2. જો વિદ્યાર્થીને ઉપરના પ્રેફરન્સની કોલેજ જોઈતી હોય, તો 'Consent' આપવું અનિવાર્ય છે.
  3. પ્રવેશ ઓફર મળ્યા બાદ OTP દ્વારા પોર્ટલ પર અને રૂબરૂ કોલેજ જઈને પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.
  4. કોઈપણ પ્રશ્ન માટે AI એજન્ટ હેલ્પલાઇન +૯૧-૭૯૬૯૭૯૯૬૮૦ પર સંપર્ક કરી શકાય છે.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

ઓનલાઈન અરજી કરાવવા માટે આજે જ મુલાકાત લો.

અરજી કરવા માટેના દસ્તાવેજો

  1. ફોટો અને સહી
  2. તાજેતરની માર્કશીટ
  3. શાળા છોડવાનું પ્રમાણપત્ર
  4. જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
  5. નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો)
  6. દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો)
  7. ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો)
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

GSSSB Vanpal Recruitment 2026: Apply Online for 15 Forester Class-3 Posts

GPRB LRD Police Constable Exam OMR Sheet 2026 Released | Download Link

RRB ALP Bharti 2026: 11127 જગ્યા | 10th Pass | Salary ₹19,900 | rrbbapply.gov.in