Gujarat PSI Written Exam Marks 2026
Gujarat Police Recruitment Board (GPRB) એ PSI કેડર ભરતી 2026 માટે લેખિત પરીક્ષાના ગુણ જાહેર કર્યા છે. 19 એપ્રિલ 2026 ના રોજ યોજાયેલી પેપર-1 (MCQ) પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ દ્વારા તેમના મેળવેલા ગુણ ઓનલાઈન ચકાસી શકે છે.
GPRB PSI Marks 2026 Overview
| Organization Name |
Gujarat Police Recruitment Board (GPRB) |
| Post Name |
PSI Cadre |
| Advertisement Number |
GPRB/202526/1 |
| Exam Type |
Written Examination Paper-1 (MCQ) |
| Exam Date |
19 April 2026 |
| Category |
Marks / Result |
| Status |
Available |
Important Information
- જાહેરાત ક્રમાંકઃGPRB/202526/1 અન્વયે તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષા પેપર-૧ (MCQ) ના ગુણ અંગેની વિગત જોવા માટે અહીં કલીક કરો..
How To Check Gujarat PSI Marks 2026?
- Visit the official website of GPRB.
- Open the Marks / Result section.
- Click on “PSI Written Exam Marks 2026”.
- Enter required login details.
- Check and download your marks.
Important Links
Note: Candidates are advised to regularly visit the official website for latest updates and further recruitment process.