Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

PSI લેખિત પરીક્ષા OMR Sheet ડાઉનલોડ ૨૦૨૬

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે યોજાયેલ પો.સ.ઇ. (PSI) કેડરની લેખિત પરીક્ષાના ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે. પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારો પોતાની સ્કેન થયેલ OMR Sheet હવે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે.

📌 ખાસ નોંધ:

ઉમેદવારો પોતાની OMR Sheet તારીખ: ૦૪/૦૫/૨૦૨૬ સુધી જ ડાઉનલોડ કરી શકશે. સમય મર્યાદા બાદ લિંક બંધ કરી દેવામાં આવશે, તેથી વહેલી તકે ડાઉનલોડ કરી લેવી.

📑 OMR Sheet કેવી રીતે ડાઉનલોડ કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
  • તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • તમારી સ્કેન થયેલ OMR સીટ સ્ક્રીન પર દેખાશે, તેને સેવ અથવા પ્રિન્ટ કરી લો.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના)

તમારી OMR Sheet ની પ્રિન્ટ કઢાવવા અથવા પરિણામ ચેક કરાવવા માટે આજે જ મુલાકાત લો.

🔗 મહત્વની લિંક્સ

વિગત લિંક
Official OMR Download Link ક્લિક કરો
GPRB સત્તાવાર વેબસાઇટ મુલાકાત લો
વધુ અપડેટ્સ માટે જોતા રહો: www.Akshargadhada.in
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

IBPS CRP RRBs XV 2026: Officer & Office Assistant 13000+ Posts | Apply Online

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in