GPRB PSI & LRD 2025:Application Status & Cancelled & Merged List
The Gujarat Police Recruitment Board (GPRB) has issued an important update related to the recruitment process for Police Sub Inspector (PSI) and Lokrakshak Dal (LRD) posts under Advertisement No. GPRB/202526/1.
As per the official notice released on 31 December 2025, the board has published details of applications that were cancelled due to non-payment of examination fees. Along with this, GPRB has also clarified the process regarding the merging of multiple applications submitted by candidates who applied separately for PSI and LRD posts.
| GPRB Application Update 2025 | |
|---|---|
| Organization | Gujarat Police Recruitment Board (GPRB) |
| Recruitment Name | PSI (Unarmed) & Lokrakshak (LRD) |
| Advt. No. | GPRB/202526/1 |
| Notification Date | 31 December 2025 |
| Issue | Cancellation (Unpaid Fees) & Merging (Duplicates) |
| Deadline for Representation | 06 January 2026 (Till 05:00 PM) |
| Official Website | gprb.gujarat.gov.in |
એક થી વધુ (Multiple) અરજી કરનાર ઉમેદવારોની અરજી રદ્દ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવેલ છે.
| અ.નં. | ઉમેદવારે કરેલ અરજીની વિગત | કરવામાં આવેલ કાર્યવાહી |
|---|---|---|
| 1 | ફક્ત BOTHમાં એક કરતા વધુ અરજી | BOTHની છેલ્લી અરજી માન્ય, બાકીની તમામ BOTHની અરજી રદ કરવામાં આવેલ છે. |
| 2 | ફક્ત PSIમાં એક કરતા વધુ અરજી | છેલ્લી PSIની અરજી માન્ય, બાકીની તમામ PSIની અરજી રદ કરવામાં આવેલ છે. |
| 3 | ફક્ત LRDમાં એક કરતા વધુ અરજી | છેલ્લી LRDની અરજી માન્ય, બાકીની તમામ LRDની અરજી રદ કરવામાં આવેલ છે. |
| 4 | Both + PSI બંનેમાં એક-એક અથવા એક-એક કરતા વધુ અરજી | છેલ્લી BOTHની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવેલ છે. |
| 5 | Both + LRD બંનેમાં એક-એક અથવા એક-એક કરતા વધુ અરજી | છેલ્લી BOTHની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવેલ છે. |
| 6 | Both + PSI + LRD ત્રણેયમાં એક-એક અથવા એક-એક કરતા વધુ અરજી | છેલ્લી BOTHની અરજી માન્ય, બાકીની તમામ અરજી રદ કરવામાં આવેલ છે. |
| 7 | PSI + LRD બંનેમાં એક-એક અરજી | બંને અરજીઓને મર્જ કરી, શારીરિક કસોટીમાં PSI CONFIRMATION નંબર ઉપર કોલ લેટર ઇશ્યૂ કરવામાં આવશે. |
| 8 | PSI + LRD બંનેમાં એક-એક અથવા એક-એક કરતા વધુ અરજી | PSIની છેલ્લી અરજી અને LRDની છેલ્લી અરજીઓને મર્જ કરી, બાકીની તમામ અરજી રદ તેમજ શારીરિક કસોટીમાં PSI CONFIRMATION નંબર ઉપર કોલ લેટર ઇશ્યૂ કરવામાં આવશે. |
Important Links:
Official Notification PDF: Click Here
રદ કરાયેલ અરજીઓની યાદી (ફી ભર્યા વગરની): અહીં ક્લિક કરો
મર્જ કરાયેલ અરજીઓની યાદી (PSI+LRD): અહીં ક્લિક કરો
રદ કરાયેલ ડુપ્લિકેટ અરજીઓની યાદી: અહીં ક્લિક કરો
- રદ કરેલ અરજીઓ અંગે જ જો કોઇપણ ઉમેદવાર રજુઆત કરવા માંગતા હોય તો તા. ૦૬/૦૧/૨૦૨૬ ના સાંજના કલાકઃ ૧૭:૦૦ વાગ્યા સુધીમાં કચેરી સમય દરમ્યાન (જાહેર રજાના દિવસો સિવાય) જરૂરી દસ્તાવેજો સાથે ભરતી બોર્ડની કચેરી ખાતે આવી રૂબરૂ રજુઆત કરી શકે છે. અન્ય રીતે મોકલેલ અરજી અથવા તા.૦૬/૦૧/૨૦૨૬ નારોજ સાંજના કલાકઃ ૧૭:૦૦ વાગ્યા બાદ મળેલ કોઇ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિં.

| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

