Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

Gujarat High Court Driver (Driving/Skill Test) Call Letter Notification 2025

Gujarat High Court Driver (Driving/Skill Test) Call Letter Notification 2025

Gujarat High Court Driver (Driving/Skill Test) Call Letter Notification 2025, Check below for more details.

More details:

Post: Driver

Advt. No. HCG/NTA/01/2024/[I]4

Gujarat High Court Driver Driving/Skill Test: 01-03-2025 to 02-03-2025

Call letters will be available from 21-02-2025

Gujarat High Court Driver પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો

(Important Links: ⇓⇓⇓)

Call Letter: Click Here

Call Latter Notification: Click Here

(૧) ગુજરાત હાઇકોર્ટમાં ‘ડ્રાઈવર’ની સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટેની તારીખ ૨૨/૦૫/૨૦૨૪ની વિગતવાર જાહેરાત.

(૨) ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટમાં બોલાવવા માટે શોર્ટલિસ્ટ કરેલા ઉમેદવારોની તારીખ ૦૪/૧૨/૨૦૨૪ની યાદી.

            આથી લાગતા વળગતા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે કે, ગુજરાત હાઇકોર્ટની ઉપરોક્ત સંદર્ભ નંબર - ૧ વાળી જાહેરાત અન્વયે શરૂ થયેલ ભરતી પ્રક્રિયા માટે સંદર્ભ નંબર - ૨ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવેલ યાદીમાં દર્શાવેલ ઉમેદવારોની 'ડ્રાઈવિંગ/સ્કિલ ટેસ્ટ' તારીખ ૦૧/૦૩/૨૦૨૫ (શનિવાર) અને તારીખ ૦૨/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ ‘ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ’ ખાતે યોજવામાં આવશે.

            આ સંદર્ભે વ્યક્તિગત કોલલેટર, ગુજરાત હાઇકોર્ટના HC-OJAS પોર્ટલ પરથી તારીખ ૨૧/૦૨/૨૦૨૫થી ડાઉનલોડ કરી શકાશે, જેની નોંધ લેવી.

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026