ટ્રેલર માં સબસીડી જાહેર | Trolly subsidy yojana | ikhedut subsidy yojana 2024
ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજના અંતર્ગત માલ વાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક તથા સોલાર પાવર યુનિટ/કિટ ખરીદીમાં સહાય માટેની અરજીઓ સ્વીકારવા માટે તા:૦૫/૧૨/૨૦૨૪ ના સવારે ૧૦.૩૦ કલાકથી I-khedut Portal પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેની નોંધ લેવા તમામ ખેડુતમિત્રોને જણાવવામાં આવે છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ:
- ટ્રેક્ટર ટ્રેલર
સહાયનું ધોરણ:
-
ફોર્મ ભરવા માટે:
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- બેંક ખાતાની પાસબુક
- રેશન કાર્ડ
- ખેડૂતની જમીનની નકલ 7-12-8
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 05/12/2024 ના સવારના 10.30 કલાકે |
ફોર્મ માટે છેલ્લી તારીખ | - |
મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |