BMC Recruitment Various Posts 2024 | ભાવનગર મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી (OJAS)
BMC દ્વારા વિવિધ જગ્યાઓમાં ભરતી 2024
ભાવનગર મહાનગરપાલિકા (BMC) દ્વારા અલગ-અલગ જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.
વધુ વિગતો:
BMC Recruitment 2024 | |
સંસ્થા નુ નામ: | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ: | વિવિધ જગ્યાઓ |
કુલ ખાલી જગ્યા: | 67 |
શરૂઆતની તારીખ: | 25.10.2024 |
છેલ્લી તારીખ: | 15.11.2024 |
એપ્લિકેશન મોડ: | ઓનલાઈન |
જોબ સ્થાન: | Bhavnagar – Gujarat |
પોસ્ટ:
- ગાયનેકોલોજીસ્ટ
- પીડીયાટ્રીશ્યન
- ઈન્સ્પેકટર / હેડ કલાર્ક / કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર
- જુનીયર કલાર્ક
- આસી.એકાઉન્ટન્ટ
- ફાયરમેન
- લાઇવ સ્ટોક ઈન્સ્પેકટર
- ફુડ સેફટી ઓફીસર
શૈક્ષણિક લાયકાત:
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી?
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વપૂર્ણ લિંક ભાવનગર મહાનગરપાલિકા (BMC) ભરતી 2024 — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
નોકરીની જાહેરાત: અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 25/10/2024 |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 15/11/2024 |
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |