Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GSRTC Rajkot Recruitment 2024 for Apprentice Posts

રાજકોટ મહાનગરપાલિકા ભરતી 2024


GSRTC Rajkot Recruitment 2024. GSRTC Rajkot has invited applications for the recruitment of ITI Apprentice Posts 2024.

GSRTC Rajkot Recruitment 2024:

GSRTC Rajkot Recruitment 2024
સંસ્થા નુ નામ: Gujarat State Road Transport Corporation (GSRTC)
પોસ્ટનું નામ: Apprentice
કુલ ખાલી જગ્યા: -
છેલ્લી તારીખ: 20.09.2024
એપ્લિકેશન મોડ: Offline
જોબ સ્થાન: Rajkot – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

  • ITI Apprentice

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)
Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • જે તે ટ્રેડમાં સરકાર માન્ય આઈ.ટી.આઈ. પાસ કરેલ જોઈએ.
Selection Process:(પસંદગી પ્રક્રિયા:)
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજોની ચકાસણી
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ના વિભાગીય કચેરી, રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર 
  • (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક), (૪) ઇલેક્ટ્રીશિયન,(૫) ફીટર ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ, (૬) કોપા ટ્રેડ માટે ધોરણ ૧૨ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ (NCVT/GCVT ફરજીયાત) (૭) ડીગ્રી-મીકેનીકલ એન્જી. ટ્રેડ માટે ડીગ્રી મીકેનીકલ એન્જી.(૨૦૨૦ કે ત્યાર બાદ પાસ આઉટ થયેલ) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ ક્રમ (૧) થી (૬) ના ટ્રેડ ધરાવતાએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવું તથા ક્રમ (૭) ના ટ્રેડ માટે https://nats.education.gov.in/ ઉપર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તા.૦૯/૦૯/૨૦૨૪ થી ૨૦/૦૯/૨૦૨૪ સુધી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તા.૨૧/૦૯/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોના આઈ.ટી.આઈ પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવારોએ બોનાફાઈડ સર્ટીફીકેટ સાથે અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: 09/09/2024
ફોર્મ માટે છેલ્લી તારીખ 20/09/2024

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ITBP Head Constable (Motor Mechanic) Recruitment 2026

GSSSB Staff Nurse Recruitment 2026 | Apply Online