Forest Guard Physical Test Call Letter Notification 2024

Forest Guard Physical Test Call Letter Notification 2024, Check below for more details. More details: જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1, વનરક્ષક વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે શારીરિક ક્ષમતા કસોટી યોજવા માટે જે તે જીલ્લાની ભરવાની થતી જગ્યાનાં આધારે જરૂરી ૨૫(પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી ધ્યાને લઇ તેઓની શારીરિક ક્ષમતા કસોટી માટે જે તે રિજયનમાં તારીખ, સમય અને સ્થળની વિગતો નીચે પત્રક મુજબ છે. વનરક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતી નિયમો / પરીક્ષા નિયમો મુજબ ઉમેદવારોએ માટે શારીરિક ક્ષમતા કસોટી પાસ કરવી જરૂરી છે. જે ઉમેદવાર આ માટે શારીરિક ક્ષમતા કસોટીમાં ઉપસ્થિત રહેશે નહિ તેઓને બીજી તક આપવામાં આવશે નહિ અને તેઓની ઉમેદવારી રદ્દ થશે. જેની દરેક ઉમેદવારે નોંધ લેવી. Post: વનરક્ષક (Forest Guard) Advt. No. FOREST/202223/1 ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરો (Important Links: ⇓⇓⇓) Call Letter: Click Here Call Latter Notification: Click Here (૧) ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાં...