સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor
ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં રાજ્યના ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવી છે. જે મુજબ અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ જીલ્લા માં તા-23/09/2024 સવારે 10.30 કલાકે ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
ઘટકનું નામ:
- રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
સહાયનું ધોરણ:
25000
ફોર્મ ભરવા માટે:
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- બેંક ખાતાની પાસબુક
- રેશન કાર્ડ
- ખેડૂતની જમીનની નકલ 7-12-8
- સાધન/ઓજાર ની ખરીદીનું બીલ
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 23/09/2024 ના સવારના 10.30 કલાકે |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 29/09/2024 |
મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
અમારી સાથે જોડાઓ:
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |