Ikhedut Portal પર તા-23/09/2024 ના રોજ ખેતીવાડીની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવશે.
ખેતીવાડી ની વિવિધ સહાય યોજનાઓ 2024-25
ગુજરાત સરકારના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ikhedut Portal બનાવેલ છે. જેમાં વિવિધ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેતીવાડી ખાતા તરફથી ઓફિશીયલ પ્રેસનોંધમાં બહાર પાડવામાં આવેલ છે. જે મુજબ અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ જીલ્લા માં તા-23/09/2024 સવારે 10.30 કલાકે નવીન યોજનાઓ ચાલુ કરવામાં આવશે. જેના ઓનલાઈન અરજી ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકાશે.
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓
૨૧ થી ૨૭ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.
- તા-૨૧/૦૯/૨૦૨૪ થી તા-૨૭/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
- રાજકોટ
- મોરબી
- જામનગર
- દેવભૂમિ દ્વારકા
- સુરેન્દ્રનગર
- કચ્છ
- સુરત
- તાપી
- નવસારી
- વલસાડ
- ડાંગ
૨૩/૦૯/૨૦૨૪ થી ૨૯/૦૯/૨૦૨૪ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.
- તા-૨૩/૦૯/૨૦૨૪ થી તા-૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
- અમદાવાદ
- ખેડા
- આણંદ
- ગાંધીનગર
- જૂનાગઢ
- ગીર સોમનાથ
- અમરેલી
- પોરબંદર
- ભાવનગર
- બોટાદ
૨૪/૦૯/૨૦૨૪ થી ૩૦/૦૯/૨૦૨૪ સપ્ટેમ્બર ક્યાં-ક્યાં જિલ્લાઓમાં ઓનલાઈન અરજી થશે.
- તા-૨૪/૦૯/૨૦૨૪ થી તા-૩૦/૦૯/૨૦૨૪ સુધીમાં નીચેના જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
- મહેસાણા
- પાટણ
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- અરવલ્લી
- વડોદરા
- છોટાઉદેપુર
- પંચમહાલ
- મહીસાગર
- દાહોદ
- ભરૂચ
- નર્મદા
કઈ-કઈ ખેતીવાડીની યોજનાઓ ચાલુ થશે?
રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાની આઈ ખેડુત પોર્ટલ પર ઘણી બધી યોજના ઓનલાઈન થશે. આ તમામ યોજનાઓનો મહત્તમ લાભ મળી રહે તેવો રાજ્ય સરકારનો આશય છે. સરકારશ્રીએ વર્ષ 2024-25 માટે આઈ ખેડુત પોર્ટલ તારીખ 23/09/2024 ના રોજ સવારે 10:30 કલાકે થી અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ જીલ્લા ના ખેડુતો માટે ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે. નીચે મુજબની યોજના ઓનલાઈન થશે.
ક્રમ | યોજનાનું નામ |
1 | ખેડૂતો ખેત ઓજાર |
2 | એગ્રો સર્વિસ પ્રોવાઈડર |
3 | પાક મૂલ્યવૃદ્ધિ |
4 | ફાર્મ મશીનરી બેંક |
5 | મિલેટ પ્રોસેસિંગ યુનિટ |
6 | તાડપત્રી |
7 | પાક સંરક્ષણ સાધનો |
8 | પાવર સંચાલીત પંપ સેટ્સ |
9 | સોલાર પાવર યુનિટ |
10 | વોટર કેરીંગે પાઈપલાઈન અને |
11 | રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર |
ફોર્મ ભરવા માટે :
- અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
ઓનલાઈન અરજી કરવામાટે ના જરૂરી પુરાવા નીચે મુજબના રહેશે.
- ખેડૂતની જમીનની નકલ 7-12-8
- આધારકાર્ડની નકલ
- અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ ખાતેદારો માટે દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
- બેંક ખાતાની પાસબુક
- રેશન કાર્ડ
અગત્યની તારીખ
ફોર્મ શરૂ તારીખ: | 23/09/2024 ના સવારના 10.30 કલાકે |
ફોર્મ માટે છેલ્લી તારીખ | 29/09/2024 |
અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook પેજમાં જોડાવા | અહી ક્લિક કરો |
અમારા Facebook ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |