Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

GSET 2024 Notification Out: Online Application Form, Exam Dates, And other Details

GSET 2023 Notification Out Online Application Form, Exam Dates, And other Details

GSET 2024 સૂચના |
ગુજરાત રાજ્ય દ્વારા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET 2024) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો 21 ઓગસ્ટ 2024 થી સત્તાવાર વેબસાઇટ @gujaratset.in પર અરજી કરી શકે છે. 

વધુ વિગતો:

શૈક્ષણિક લાયકાત:

  • જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો. (પાત્રતા માપદંડ)

ઉંમર મર્યાદા:

  • સહાયક પ્રોફેસરની પાત્રતા માટે GSET માં અરજી કરવાની કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી.

અરજી ફી:

  • રૂ. 900/- + બેંક ચાર્જ  -  General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
  • રૂ. 700/- + બેંક ચાર્જ  -  SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે
  • રૂ. 100/- + બેંક ચાર્જ  -   PWD(PH/VH) ઉમેદવારો માટે

પરીક્ષા કેન્દ્રો:

  • વડોદરા
  • અમદાવાદ
  • રાજકોટ
  • સુરત
  • પાટણ
  • ભાવનગર
  • વલ્લભ વિદ્યાનગર
  • ગોધરા
  • જૂનાગઢ
  • વલસાડ
  • ભુજ

કેવી રીતે અરજી કરવી?:
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વની તારીખ:

અગત્યની તારીખો – GSET 2024
GSET પરીક્ષા તારીખ
01 ડિસેમ્બર 2024
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને
ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨)
21-08-2024 થી 16-09-2024
21-09-2024
પરીક્ષાનો સમયગાળો 3 કલાક
પરીક્ષાનો સમય પેપર – I ૧ કલાક
પેપર – II ૨ કલાક

મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

Connect with us:

WhatsApp Group Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC GD Constable 2026 Exam City Details Out

GPRB PSI Exam OMR Sheet 2026 Download Link

CRPF Constable (Technical & Tradesmen) Recruitment 2026