Gujarat Police PSI & Constable Bharti 2024 For 12472 Posts Notification Declared
Gujarat Police Constable Recruitment 2023-24
Gujarat Police PSI & Constable Recruitment 2023-24: A few Days Back Gujarat Government Announced PSI, Constable Bharti For 12472 Posts. Here We Added Police Constable Bharti 2023 Notification, Date, Online Apply, Syllabus, Physical Test, And All Other Details.
Job Details :
Job Board : | Gujarat Lok Rakshak Bharti Board (ગુજરાત લોકરક્ષક ભરતી બોર્ડ) |
Advt No. : |
GPRB/202324/1 |
Post Name : | 1) PSI 2) Unarmed Constable(Male & Female) 3) Armed Constable(Male & Female) 4) Jail Sepoy (Male & Female) 5) SRPF Constable (Male) |
Total Posts : | 12472 |
Start Date : | 04/04/2024 |
Last Date : | 30/04/2024 |
Application Mode : | Online |
Job Location : | Gujarat |
Job Type : | Government |
Posts:
Sr. No. | Post | No. of Posts |
1 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) | 316 |
2 | બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) | 156 |
3 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 4422 |
4 | બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 2178 |
5 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) | 2212 |
6 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) | 1090 |
7 | હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) (પુરૂષ) | 1000 |
8 | જેલ સિપોઇ (પુરૂષ) | 1013 |
9 | જેલ સિપોઇ (મહિલા) | 85 |
Total | 12472 |
Eligibility Criteria:
Educational Qualification
- For PSI: Candidates should be Graduation Pass.
- For Constable, Jail Sepoy, SRPF: Candidates should have passed 12th.
Application Fee
- Fee: Rs. 100/-
- For EWS,SC, ST, SEBC, And Ex Serviceman Candidates: Nil
Selection Process:
- P.S.I. Cadre Exam Steps:
- 1st Stage Physical Test (Qualifying nature)
- 2nd Stage: Main Exam
- Lokrakshak Cadre Exam Steps:
- 1st Stage: Physical Test (Qualifying nature)
- 2nd Stage: Objective MCQ Test
How to Apply ?:
- Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
- Interested Candidates Can Read the Full Notification Before Apply.
મહત્વપૂર્ણ લિંક PSI & Police Constable નોટિફિકેશન આઉટ :
Notification: Click Here
Apply Online : Click Here
Important Dates:
Event | Date |
---|---|
Apply Start From | 04/04/2024 |
Last Date to Apply | 30/04/2024 |
Exam Date | Declared soon |

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની વિગતવાર સુચનાઓ
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની તા.૧૨/૦૩/૨૦૨૪ નારોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ સુચનાઓની નોંધ (ર) માં જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે તેમ જણાવેલ હતુ. ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેની કાર્યવાહીમાં ઉમેદવારોને સરળતા રહે તે હેતુથી વિગતવારની સુચનાઓ મૂકવામાં આવે છે,
વિગતવારની સુચનાઓ જોવા માટે અહીં કલીક કરો......
:: ૧૨.૦૩.૨૦૨૪ ::
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ધ્વારા યોજાનાર ભરતી અંગેની સુચનાઓ
- ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે દૈનિક અખબારમાં આપવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 જોવા માટે અહીં કલીક કરો......
- પો.સ.ઇ. કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
- બિન હથીયારી પોલીસ સબ ઇન્સ્પેકટર માટેના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
- લોકરક્ષક કેડરના પરીક્ષા નિયમો (Combined Competitive Examinations Rules) જોવા માટે અહીં કલીક કરો......
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
- જેલ સિપોઇ (પુરૂષ) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
- જેલ સિપોઇ (મહિલા) ના ભરતી નિયમો (Recruitment Rules) જોવા માટે અહીં કલીક કરો......
નોંધઃ
- OJAS વેબ સાઇટ પર ઓનલાઇન અરજીઓ તા.૦૪/૦૪/૨૦૨૪ નારોજ સ્વીકારવા અંગેની કાર્યવાહી ચાલુ થવાની સંભાવના છે.
- જાહેરાત અંગેની વિગતવારની સુચનાઓ આ વેબસાઇટ પર તથા OJAS વેબ સાઇટ પર ટુંક સમયમાં મૂકવામાં આવનાર છે.
- ગુજરાત પોલીસ ભરતી બોર્ડની નવી વેબસાઇટ કાર્યરત ન થાય ત્યાં સુધી અગત્યની માહિતી આ જ વેબસાઇટ પર મૂકવામાં આવશે.
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |