Join Whatsapp Groups

Vadodara Municipal Corporation VMC Recruitment 2023

VMC દ્વારા નવી ભરતી જાહેર 2023

Vadodara Municipal Corporation VMC Recruitment 2023

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન 
દ્વારા પબ્લિક હેલ્થ વર્કર (PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) ની 554 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. VMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

VMC Job Details(નોકરીની વિગતો):

VMC Recruitment 2023
સંસ્થા નુ નામ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ: વપબ્લિક હેલ્થ વર્કર (PHW), ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW)
કુલ ખાલી જગ્યા: 554
છેલ્લી તારીખ: 30.11.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Vadodara – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

જા. ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
1 પબ્લિક હેલ્થ વર્કર (PHW) 106
2 ફિલ્ડ વર્કર (પુરૂષ)(FW) 448

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • Public Health Worker: 
  • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
  • ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
  • અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • Field Worker: 
  • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
  • ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
  • સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક - વડોદર મહાનગરપાલિકા ભરતી 2023   ⇩⇩⇩
Notification Link

Apply Online Link

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: તા. 21/11/2023
ફોર્મ માટે છેલ્લી તારીખ તા. 30/11/2023

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

SSC CHSL 10+2 Notification 2025 Apply Online 3131 LDC, JSA & DEO Post

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર