Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Junagadh Municipal Corporation Recruitment 2023

JuMC દ્વારા નવી ભરતી જાહેર 2023

Junagadh Municipal Corporation Recruitment 2023
જુનાગઢ મહાનગરપાલિકા 
દ્વારા ફાર્માસીસ્ટ, લેબ ટેકનીશ્યન, એકસ રે ટેકનીશ્યન, સ્ટાફ નર્સ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર(મેલ) ની 89 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. JuMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

JuMC Job Details(નોકરીની વિગતો):

JuMC Recruitment 2023
સંસ્થા નુ નામ: જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ: વિવિધ
કુલ ખાલી જગ્યા: 89
શરૂઆતની તારીખ: 18.09.2023
છેલ્લી તારીખ: 17.10.2023
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: Junagadh – Gujarat

પોસ્ટ અને જગ્યાઓ :

જા. ક્રમાંક જગ્યાનું નામ જગ્યાની સંખ્યા
1 ફાર્માસીસ્ટ 8
2 લેબ ટેકનીશ્યન 9
3 એકસ રે ટેકનીશ્યન 1
4 સ્ટાફ નર્સ 7
5 ફિમેલ હેલ્થ વર્કર 32
6 મલ્ટી પર્પસ હેલ્થ વર્કર(મેલ) 32

Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)

JuMC ભરતી 2023 માં વિવિધ જગ્યાઓની લાયકાત માટે અહી ક્લિક કરો

How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:)
  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક - જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023   ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખ)

ફોર્મ શરૂ તારીખ: તા. 18/09/2023, 14:00 કલાક
ફોર્મ માટે છેલ્લી તારીખ તા. 17/10/2023, 23:59 કલાક

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

Indian Air Force Agniveervayu Intake 02/2027 | Male & Female | 10+2 Pass

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3

Digital Gujarat Post Matric Scholarship 2026-27 | Apply Online | SC/OBC શિષ્યવૃત્તિ યોજના 2026