Join Whatsapp Groups

ગુજરાત પરિક્ષા અપડેટ

        ગુજરાત સરકાર દ્વારા લેવાતી અલગ અલગ પરિક્ષાઓની જાહેરાત, પરિક્ષા તારીખ, પરીણામની જાહેરાત અને પરિક્ષા લક્ષી માહિતી મુકવામાં આવે છે.

GSSSB Exam Update

સ્પર્ધાત્મક પરીક્ષા માટે સજજતા....

  • સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવાને કયા પ્રકારની સજજતા કેળવવી જેથી પરીક્ષામાં સફળ થવાની શકયતા વધે અને જો પરીક્ષામાં સફળ ન થાય  તો પણ જીવનમાં સફળ થાય. - Hasmukh Patel IPS

Around 4000 to 5000 posts of Junior Clerk, Head Clerk and Senior Clerk may be advertised by October end.. Candidates may have to pay a fee ranging from ₹ 200 to ₹ 500. After the completion of the examination, the Secondary Selection Board will refund the fee to all the students. . The exam may come in December.

ફોરેસ્ટ પરીક્ષા

કોન્સ્ટેબલ પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં આવસે પરીક્ષા, -- ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જાહેર

પોલીસ વિભાગમાં ૧૨ હજાર જેટલી ખાલી જગ્યાઓ ભરવાની છે.

ગુજરાતમાં પોલીસની ભરતી માટે બનાવવામાં આવેલા પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડમાં આઇપીએસ અધિકારી હસમુખ પટેલને વધારાનો ચાર્જ સોપવામાં આવ્યો છે. આ ભરતી બોર્ડ પોલીસ ખાતાની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળમાં ખાલી રહેલી ૧૨ હજાર જેટલી જગ્યાઓ પર પોલીસની ભરતી કરશે.

કોન્સ્ટેબલ પરીક્ષાની રાહ જોતા ઉમેદવારો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં આવસે પરીક્ષા, -- ગુજરાત પોલીસ વિભાગ દ્વારા જાહેર


Popular posts from this blog

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

SSC GD Physical Admit Card 2025 Out, Download Constable PET PST Hall Ticket

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)