Join Whatsapp Groups

GSEB Class 12 Result Declared GSEB ધોરણ 12 ની પરિણામ


ધોરણ 12 નું પરિણામ કઈ રીતે જોવું?

વિદ્યાર્થીઓ તારીખ 31 મે 2023 ના રોજ સવારે 8:00 વાગ્યાથી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર પોતાનું પરિણામ જોઈ શકે છે.

પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા બોર્ડની વેબસાઈટ gseb.org પર જાઓ અથવા અહી ક્લિક કરો.
  • તમારી સામે જે પેજ ખુલે તેમાં તમારો બેઠક નંબર દાખલ કરો.
  • ત્યારબાદ નીચે આપેલા બટન પર ક્લિક કરો.
  • તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામ આવી જશે.
  • આ પરિણામની તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

WhatsApp પર ધોરણ 12નું પરિણામ કઈ રીતે જોવું ?

વિદ્યાર્થી મિત્રો, હવે WhatsApp પર ધોરણ 12નું પરિણામ જોઈ શકાશે.

WhatsApp પર પરિણામ જોવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌથી પહેલા તમે આ નંબર 6357300971 માં WhatsApp પર મેસેજ કરો અથવા અહીં ક્લિક કરો
  • ત્યાર બાદ, પોતાનો બેઠક ક્રમાંક નંબર મેસેજમાં મોકલો
  • થોડી વાર પછી તમારી સામે તમારૂ ધોરણ 12નું પરિણામની PDF આવી જશે.
  • આ પરિણામની PDF ડાઉનલોડ કરીને તમે પ્રિન્ટ પણ કાઢી શકો છો.

ધોરણ 12 નું પરિણામ

નીચે બોક્સમાં તમારો સીટ નંબર દાખલ કરી Go પર ક્લિક કરી

ધોરણ-12 માર્ચ-૨૦૨૩ ના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવા બાબત : અહીં ક્લિક કરો.



Popular posts from this blog

📢 GSEB HSC Class 12 & GUJCET 2025 Results to be Declared on 5th May 2025 l GSEB ધોરણ 12 પરિણામ

🏦 Bank of Baroda Office Assistant (Peon) Recruitment 2025 - Apply Online for 500 Posts

Saurashtra University External Exam Hall Ticket 2025 for B.A., B.COM., M.A., M.COM