સોલાર ફેન્સીંગ યોજના 2022 | Gujarat Solar Fencing Yojana 2022
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
⇓⇓⇓⇓ વધુ માહિતી માટે ⇓⇓⇓⇓
સોલાર પાવર યુનિટ/કીટ 2022 | |
---|---|
યોજનાનું નામ: | ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના |
વિભાગનું નામ: | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
અરજીનો પ્રકાર: | ઓનલાઈન |
અરજી શરુ તારીખ: | 10/09/2022 |
અરજી માટે છેલ્લી તારીખ: | 09/10/2022 |
ઘટકનું નામ :
- ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય આપવાની નવી યોજના
સહાયનું ધોરણ:
- (૧) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય યોજનામાં આઇ- ખેડુત પોર્ટલ પર જિલ્લા વાર લક્ષાંક મુજબ અરજીઓ મળતા નીચે મુજબના જિલ્લાઓમાં અરજીઓ સ્વીકારવાનુ બંધ કરેલ છે. ૧. બનાસકાંઠા ૨. ભાવનગર ૩. અમરેલી ૪.જામનગર ૫.જુનાગઢ ૬. ગીર સોમનાથ ૭. મોરબી ૮. રાજકોટ ૯. સુરેંદ્રનગર ૧૦. બોટાદ ૧૧. છોટાઉદેપુર ૧૨. નર્મદા ૧૩. પોંરબંદર ૧૪. સાબરકાઠા ૧૫. ડાંગ ૧૬. પાટણ ૧૭. ભરુચ ૧૮. દાહોદ
- (૨) કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
- (૩) સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- (૪) ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
- (૫) લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- (૬) સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે
રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક: 13070
ઘટક્ના પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા(વર્ષમાં) : 10
અરજી કરવાનો સમય ગાળો :
- તા 10/09/2022 થી 09/10/2022 સુધી
ફોર્મ ભરવા માટે :
અક્ષર કોમ્પ્યુટર & ઝેરોક્ષ ગઢડા(સ્વા) ની મુલાકાત લો.
સોલાર પાવર યુનિટ/કીટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Solar Fencing Scheme Document
આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
- અરજદાર ખેડૂતની 7/12/8 ની જમીનની નકલ
- અરજદારનો આધારકાર્ડ
- બેંક ખાતાની પાસ બુક ની પહેલા પેજની ઝેરોક્ષ
- જો અરજદાર SC જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- જો અરજદાર ST જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ
- અરજદારના રેશનકાર્ડની નકલ
- જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ
- જો અરજદાર લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો જ )
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર
Solar Fencing Yojana Important Links ⇩⇩⇩
યોજનાની સંપૂર્ણ માહિતી: અહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવા: અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ: અહીં ક્લિક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |