Join Whatsapp Groups

AMC Recruitment 2022 - Apply Online for 100 Micro Finance & Loan Processing Apprentice Post @ Akshargadhada.in

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022

AMC Recruitment 2022 - Apply Online for 100 Micro Finance & Loan Processing Apprentice Post
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 : 
શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તાજેતરમાં 100 એપ્રેન્ટિસ ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, લાયક ઉમેદવારોએ તેમની અરજી 03.09.2022 પહેલાં મોકલવી, UCD AMC ભરતી વિશે વધુ વિગતો માટે નીચે આપેલ લેખ તેમજ ઓફિશ્યલ નોટીફીકેશન જરૂરથી વાંચવી.

AMC Job Details(નોકરીની વિગતો):

સંસ્થા નુ નામ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટનું નામ:માઇક્રો ફાઇનાન્સ અને લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસ
કુલ ખાલી જગ્યા:100
છેલ્લી તારીખ:03.09.2022
એપ્લિકેશન મોડ:ઓનલાઈન/ઓફલાઈન
જોબ સ્થાન:Ahmedabad – Gujarat

ટ્રેડ પ્રમાણે માહિતી
  • માઇક્રો ફાઇનાન્સ એપ્રેન્ટિસ: 50 પોસ્ટ્સ
  • લોન પ્રોસેસિંગ એપ્રેન્ટિસઃ 50 પોસ્ટ્સ
Eligibility Criteria(યોગ્યતાના માપદંડ)

Educational Qualification(શૈક્ષણિક લાયકાત)
  • કોઈપણ સ્નાતક.
Salary(પગાર)
  • રૂ.9,000/- પ્રતિ માસ
મહત્વની નોંધ: અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.
How to Apply ?:(કેવી રીતે અરજી કરવી?:) 
  • ઉમેદવારોએ apprenticeshipindia.org પર પ્રથમ નોંધણી પછી એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશનની નકલ અને તેમનો બાયોડેટા, તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલો.
સરનામું:
શહેરી સમુદાય વિકાસ વિભાગ (અર્બન કોમ્યુનીટી ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ),
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
યુસીડી ભવન, પરીક્ષિતલાલ નગર રોડ, બહેરામપુરા,
અમદાવાદ – 380022, ફોન – 070-25331201

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2022 (Important Links: ⇓⇓⇓)
 
ભરતી સૂચના: અહીં ક્લિક કરો
અરજી ફોર્મ: અહીં ક્લિક કરો

Important Dates (મહત્વની તારીખો):
  • છેલ્લી તારીખ: 03.09.2022
Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

SSC GD Physical Admit Card 2025 Out, Download Constable PET PST Hall Ticket

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)