Gujarat Police PSI, ASI & Intelligence Officer - Rejected Application List 2021
PSI, ASI & IO Rejected Application List 2021
Gujarat Police has released Rejected Application List for the post of PSI, ASI & Intelligence Officer. Check below for more details.
More Details :
નોંધ:
• પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજીઓની ચકાસણી કરતા એક કરતા વધારે અરજીઓ કરેલ હોય તેવી અરજીઓ પૈકી છેલ્લી કન્ફર્મ કરેલ અરજી માન્ય રાખી વધારાની કરવામાં આવેલ અરજીઓ રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો....
• પો.સ.ઇ. કેડરની ભરતી માટે કરવામાં આવેલ અરજી કન્ફર્મ કર્યા બાદ જનરલ કેટેગીરીના જે ઉમેદવારોએ ફી ભરેલ નથી તેઓની અરજી રદ કરવામાં આવેલ છે. રદ થયેલ અરજીઓનો કન્ફર્મેશન નંબર જોવા માટે અહિં કલીક કરો.