Gujarat Police Bharti News 2021-22 | LRB Physical Test Date Declare
Gujarat Police Bharti News 2021
As per the latest update, IPS Hasmukh Patel has published news for Physical Test Date Declare by tweet.
More Details:
Tweets:
ભરતીની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે. શરૂઆત પો.સ.ઇ ઉમેદવારથી થશે. 20 - 25 દિવસમાં પો.સ.ઇની કસોટી તથા 50 - 60 દિવસમાં પો.સ.ઇ તથા લોક રક્ષક બંનેની શારીરિક કસોટી પૂરી થવાની સંભાવના છે. ઉમેદવારો તૈયારીમાં લાગ્યા રહે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 30, 2021