The Railway Recruitment Board (RRB), under the Ministry of Railways, Government of India, has issued Centralised Employment Notice (CEN) No. 08/2026 for a total of 1,215 vacancies for the post of Station Master. Graduate candidates can apply online for positions across various Zonal Railways from 27-10-2026 to 25-11-2026. The starting salary is ₹35,400/- (7th CPC Level-6).
RRB Station Master Recruitment 2026
| TOTAL POST |
APPLICATION FEE |
|
|
- For General / OBC / EWS : ₹ 500/-
- For SC / ST / EBC : ₹ 250/-
- For All Category female : ₹ 250/-
- Fess Refund : General / OBC : Rs. 400/- will be
- Refunded and Other candidates : Rs. 250/- will be
- Refunded to the bank account after appearing in Stage I Exam.
|
| AGE LIMIT (As On. 01/01/2027) |
IMPORTANT DATES |
- Minimum Age : 20 Years
- Maximum Age : 33 Years
- નિયમ મુજબ વયમાં છૂટછાટ મળવાપાત્ર
|
- Application Start: 27-10-2026
- Last Date: 25-11-2026
- Last Date For Fee Payment: 27-11-2026
- Last Date For Fee Payment: 28-11-2026 to 07-12-2026
|
RRB Station Master Recruitment 2026 – શૈક્ષણિક લાયકાત
| Qualification | Details |
| Educational | A Graduate Degree (in any discipline) from a recognized university or an equivalent qualification. |
| Important Condition | The qualification must be completed by the last date for application (25-11-2026). |
| PwBD | This post is not considered suitable for candidates with disabilities falling under the categories of VI, HI, LD, OD, or MD. |
| Nationality | An Indian citizen or other eligible categories as specified in the notification (e.g., a subject of Nepal/Bhutan, or a person of Indian origin—subject to the possession of an eligibility certificate). |
RRB Station Master Recruitment 2026 – Vacancy Details
ગુજરાતના ઉમેદવારો માટે: અમદાવાદ RRB
| RRB | ઝોન | UR | SC | ST | OBC | EWS | કુલ | ExSM |
| અમદાવાદ | WR (પશ્ચિમ રેલવે) | 13 | 5 | 2 | 7 | 4 | 31 | 4 |
📲 Apply કેવી રીતે કરવું?
- Unified Official RRB Website rrb.indianrailways.gov.in પર જાવ, ત્યાંથી Apply Link (rrbapply.gov.in) પર જાવ.
- "Create an Account" કરો (અગાઉ 2024/2025/2026 ના CEN માટે એકાઉન્ટ બનાવ્યું હોય તો તે જ Login વાપરો). Digilocker અથવા Aadhaar દ્વારા ઓળખની ચકાસણી કરાવવી હિતાવહ છે.
- પસંદગીનો RRB અને ઝોન કાળજીપૂર્વક પસંદ કરી Application Form ભરો.
- Live Photo, Signature અને જરૂરી Scanned Documents Upload કરો.
- 27-11-2026 સુધીમાં Online Fee Payment કરો અને Application Submit કરી Printout સાચવી રાખો.
RRB Station Master Recruitment 2026 – પસંદગી પ્રક્રિયા
| તબક્કો | વિગત |
| 1. CBT (Computer Based Test) | એક તબક્કાની સ્ક્રીનીંગ પરીક્ષા. CBT ના મેરિટ મુજબ RRB-વાઈઝ જગ્યાના 8 ગણા ઉમેદવારો CBAT માટે શોર્ટલિસ્ટ થશે. |
| 2. CBAT (Computer Based Aptitude Test) | દરેક Test Battery માં ઓછામાં ઓછો 42 T-Score જરૂરી (તમામ કેટેગરી માટે સમાન, કોઈ છૂટ નહીં). નેગેટિવ માર્કિંગ નથી. CBAT વખતે અસલ Vision Certificate (Annexure VI/VI-A) રજૂ કરવું ફરજિયાત. |
| 3. મેરિટ લિસ્ટ | CBT ના 70% + CBAT ના 30% વેઈટેજ સાથે સંયુક્ત મેરિટ (માત્ર CBAT પાસ ઉમેદવારો માટે) |
| 4. Document Verification (DV) | જગ્યાઓ જેટલા (1:1) ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો સાથે બોલાવવામાં આવશે |
| 5. Medical Examination | રેલવે દ્વારા A-2 મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ તબીબી તપાસ |
પરીક્ષા પેટર્ન - CBT (Exam Pattern)
| વિભાગ | પ્રશ્નો | વિગત |
| Basic Science, Mathematical and Analytical Capability | 60 | Basic Science & Mathematics (30) + Data Analysis & Interpretation (30) |
| Logical Capability | 20 | Logical Reasoning + English Reading Comprehension |
| Mental Reasoning | 20 | Analogy, Series, Coding-Decoding, Ranking & Arrangements |
| કુલ | 100 | સમય: 120 મિનિટ |
નોંધ: દરેક પ્રશ્ન 1 ગુણનો. ખોટા જવાબ બદલ 1/3 ગુણ કપાત. CBT ના ન્યૂનતમ લાયકી ગુણ: UR 40% | EWS 40% | OBC-NCL 30% | SC 30% | ST 25%. બહુવિધ શિફ્ટ માટે Normalization લાગુ પડશે.
📌 નોંધ: ઉમેદવારોએ Apply કરતા પહેલા Official Notification PDF ધ્યાનથી વાંચવી. તાજા અપડેટ માટે www.AksharGadhada.in નિયમિત વિઝિટ કરો.