Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

LRD 2026 Document Verification List જાહેર | 18,322 ઉમેદવારો Qualified | LRD DV List

LRD 2026 Document Verification List

Indian Army Agniveer Physical Admit Card 2026 Out: Download Link
📢 લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજ ચકાસણી (Document Verification) માટે Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

LRD 2026 DV List – મુખ્ય વિગતો

વિગત માહિતી
ભરતી લોકરક્ષક કેડર (LRD)
જાહેરાત ક્રમાંક GPRB/202526/1
જાહેરાત તારીખ 14-08-2026
કુલ ખાલી જગ્યાઓ 12,733
DV માટે Qualified ઉમેદવારો 18,322

કેટેગરીવાઇઝ LRD DV Cut-Off

કેટેગરી પુરુષ Cut-Off મહિલા Cut-Off Qualified ઉમેદવારો
GENERAL 125.00 104.75 10,901
EWS 114.50 80.50 1,301
SEBC 119.25 98.50 3,270
SC 113.75 94.50 886
ST 95.75 84.50 1,923

નોંધ: ઉપરોક્ત Cut-Off અને Qualified ઉમેદવારોની સંખ્યા સત્તાવાર જાહેરનામા મુજબ છે.

પુરુષ ઉમેદવારોની DV List

પુરુષ ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જોવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.

મહિલા ઉમેદવારોની DV List

મહિલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી માટે Qualified ઉમેદવારોની યાદી જોવા માટે નીચેની લિંકનો ઉપયોગ કરો.

માજી સૈનિક ઉમેદવારોની DV List

નિયમ મુજબ Part-A અને Part-Bમાં અલગ અલગ 40% ગુણ મેળવનાર કુલ 41 માજી સૈનિક ઉમેદવારોનો ઉપરોક્ત સંખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Document Verification માટે મહત્વપૂર્ણ સૂચનાઓ

  • લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની Final Answer Key અંગે મળેલ રજૂઆતો ધ્યાને લેવામાં આવી છે અને Final Answer Keyમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • લેખિત પરીક્ષાના ગુણ તથા નિયમ મુજબ મળવાપાત્ર વધારાના ગુણના આધારે DV માટે યાદી તૈયાર કરવામાં આવી છે.
  • DV સમયે માન્ય પ્રમાણપત્ર રજૂ ન કરી શકાય તો ઉમેરાયેલા વધારાના ગુણ રદ્દ થઈ શકે છે.
  • ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ ઉમેદવાર ગેરલાયક જણાશે તો કોઈપણ તબક્કે ઉમેદવારી રદ્દ થઈ શકે છે.
  • લેખિત પરીક્ષા દરમિયાન ઉપયોગમાં લેવાયેલા CCTV રેકોર્ડિંગની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે. ગેરરીતિ જણાશે તો ઉમેદવારી રદ્દ થઈ શકે છે.
  • સરકારશ્રી અથવા નામદાર કોર્ટ તરફથી સમયાંતરે આપવામાં આવતા નિર્ણય/ચૂકાદા તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
⚠️ મહત્વપૂર્ણ નોંધ:
દસ્તાવેજ ચકાસણી અંગેની વિગતવાર માહિતી ટૂંક સમયમાં વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોએ સત્તાવાર અપડેટ પર નજર રાખવી.

📢 LRD 2026 Latest Update

લોકરક્ષક કેડરની ભરતી સંબંધિત નવીનતમ માહિતી, Document Verification, Cut-Off, Merit List અને અન્ય મહત્વપૂર્ણ અપડેટ માટે અમારી વેબસાઇટ WWW.AKSHARGADHADA.IN નિયમિત રીતે ચેક કરતા રહો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Bank of Baroda SO Recruitment 2026: 206 જગ્યાઓ માટે અરજી કરો

SBI Junior Associates Clerk Recruitment 2026

Indian Army Agniveer Physical Admit Card 2026 Out: Download Link