Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

TAT-HS Mains Exam Date 2026 Declared: Check Schedule & Hall Ticket Details

TAT-HS Mains Exam Date 2026 Declared: Check Schedule & Hall Ticket Details

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂંક મેળવવા માટેની "શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬" (TAT-HS) ની મુખ્ય પરીક્ષા (Mains Exam) ની તારીખ જાહેર કરવામાં આવી છે.

TAT-HS Mains પરીક્ષાનો કાર્યક્રમ

વિગત તારીખ
પ્રાથમિક કસોટી (Prelims Exam) ૧૨/૦૪/૨૦૨૬
પ્રાથમિક કસોટીનું પરિણામ ૧૬/૦૭/૨૦૨૬
મુખ્ય પરીક્ષા (Mains Exam) તારીખ ૦૨/૦૮/૨૦૨૬
હોલ ટિકિટ (Hall Ticket) ડાઉનલોડ તારીખ ૨૦/૦૭/૨૦૨૬ થી

મહત્વની સૂચનાઓ

  • TAT-HS ૨૦૨૬ ની મુખ્ય પરીક્ષા (ગુજરાતી માધ્યમ) ૦૨ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ લેવામાં આવશે.
  • આ પરીક્ષા આપનાર તમામ ઉમેદવારો પોતાની હોલ ટિકિટ તારીખ ૨૦/૦૭/૨૦૨૬ થી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે.
  • પરીક્ષા સંબંધિત અન્ય વિગતો અને અધ્યતન માહિતી માટે ઉમેદવારોએ સતત સત્તાવાર વેબસાઇટ જોતા રહેવું.
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

RRB NTPC 10+2 UG Recruitment 2026: 1688 Vacancies | CEN 07/2026

ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ITBP Head Constable (Motor Mechanic) Recruitment 2026