Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Gyan Sahayak Recruitment 2026: Apply Online for Secondary & Higher Secondary

Gyan Sahayak Recruitment 2026

સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને નિયત સમયમર્યાદામાં અરજી કરી શકે છે.

જગ્યાની વિગત અને માસિક ફિક્સ મહેનતાણું (Salary & Age Limit)

ક્રમ જગ્યાનું નામ માસિક ફિક્સ મહેનતાણું વય મર્યાદા
૧ જ્ઞાન સહાયક (માધ્યમિક) રૂ. ૨૪,૦૦૦/- ૪૨ વર્ષ
૨ જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) રૂ. ૨૬,૦૦0/- ૪૦ વર્ષ

જરૂરી લાયકાત (Eligibility)

  • પ્રથમ તબક્કે માત્ર દ્વિસ્તરીય TAT (માધ્યમિક) અને TAT (ઉચ્ચતર માધ્યમિક) પાસ ઉમેદવારો અરજી કરી શકશે.
  • જો જગ્યાઓ ખાલી રહેશે તો જ આગામી તબક્કામાં શૈક્ષણિક સ્નાતક/અનુસ્નાતક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી સ્વીકારવામાં આવશે.

અક્ષર કોમ્પ્યુટર એન્ડ ઝેરોક્ષ (ગઢડા)

સરનામું: પોલીસ સ્ટેશનની સામે, ગઢડા (સ્વામીના), જી. બોટાદ

(અહીં ઓનલાઇન ફોર્મ સચોટ રીતે ભરી આપવામાં આવશે)

⚠️ ખાસ નોંધ: ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું જરૂરી છે.

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

વિગત તારીખ અને સમય
Apply Start 09/07/2026 (14:૦૦ કલાક થી)
Last date 15/07/2026 (23:59 કલાક સુધી)
મેરીટ લીસ્ટ જાહેર 18/07/2026 (14:૦૦ કલાક)
ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી (પ્રથમ વિકલ્પ) 20/07/2026 (સોમવાર)
ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી (બીજો વિકલ્પ) 22/07/2026 (બુધવાર)
ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી (ત્રીજો વિકલ્પ) 24/07/2026 (શુક્રવાર)

નોંધ: ઉમેદવારોએ અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મુકેલ માર્ગદર્શિકા અને સૂચનાઓ ખાસ વાંચી લેવી. રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

RRB NTPC 10+2 UG Recruitment 2026: 1688 Vacancies | CEN 07/2026

ICDS Gujarat Anganwadi Bharti 2026-27 | કાર્યકર-તેડાગર 6843 Vacancy | જિલ્લાવાર List

ITBP Head Constable (Motor Mechanic) Recruitment 2026