Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

Samagra Shiksha KGBV Recruitment 2026: 316 જગ્યા | ₹35,000 સુધી પગાર | ssagujarat.org

Samagra Shiksha KGBV Recruitment 2026

ગુજરાત શાળા શિક્ષણ પરિષદ (Samagra Shiksha), ગાંધીનગર દ્વારા રાજ્ય, જિલ્લા, તાલુકાસ્તરે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) તથા નિવાસી બૉઈઝ હૉસ્ટેલ ખાતે 11 માસ માટે કરાર આધારિત વિવિધ જગ્યાઓ ભરવા ઑન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

316+
કુલ ખાલી જગ્યા
11
માસ કરાર
27 મે 2026
Apply શરૂ
05 જૂન 2026
છેલ્લી તારીખ

📅 મહત્વની તારીખો

Apply Start 27-05-2026
Last Date 05-06-2026
નિમણૂકનો પ્રકાર કરાર આધારિત (11 માસ)

🏛️ રાજ્યકક્ષાની જગ્યા (State Level Posts)

ક્રમ જગ્યાનું નામ માસિક ફિક્સ મહેનતાણું ખાલી જગ્યા
1 ઑફિસર ઈન્ચાર્જ – સ્ટેટ IIED કો-ઓર્ડિનેટર ₹35,000/- 01
2 ઑફિસર ઇન્ચાર્જ: PMShri ₹35,000/- 01
3 મદદનીશ ઑફિસર ઇન્ચાર્જ: PMShri ₹27,000/- 01
4 મદદનીશ ઑફિસર ઇન્ચાર્જ: RMSA ₹27,000/- 01
5 મદદનીશ ઑફિસર ઇન્ચાર્જ: Vocational Education ₹27,000/- 01
6 મ.ઑ.ઇ.: Quality Education & Monitoring (Teachers Training) ₹27,000/- 04

🏢 જિલ્લાકક્ષાની જગ્યા (District Level Posts)

ક્રમ જગ્યાનું નામ મહેનતાણું ખાલી જગ્યા
7પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: Secondary Education₹27,000/-03
8મ.જિ.કો-ઓ.: Quality Education & Monitoring (Teachers Training)₹27,000/-04
9મ.જિ.કો-ઓ.: Girls Education (ફક્ત મહિલા ઉમેદવાર)₹27,000/-06
10મ.જિ.કો-ઓ.: જિલ્લા હિસાબી અધિકારી ⁕ (ભવિષ્ય માટે)₹27,000/-00⁕
11મ.જિ.કો-ઓ.: MIS ⁕ (ભવિષ્ય માટે)₹30,000/-00⁕
12મ.જિ.કો-ઓ.: Alternative Schooling / Access₹27,000/-03
13મ.જિ.કો-ઓ.: IIID કો-ઓર્ડિનેટર₹27,000/-08
14એ.મ.જિ.કો-ઓ.: Girls Education (KGBV) ⁕ (ફક્ત મહિલા)₹23,000/-00⁕
15સિવિલ ઇજનેર ⁕ (ભવિષ્ય માટે)₹30,000/-00⁕
16આસિસ્ટન્ટ આર્કિટેક₹30,000/-10

🏫 તાલુકા / KGBV / નિવાસી બૉઈઝ હૉસ્ટેલ સ્તરની જગ્યા

ક્રમ જગ્યાનું નામ મહેનતાણું ખાલી જગ્યા
17બ્લૉક MIS કો-ઓ. (તાલુકાસ્તર)₹23,000/-07
18બ્લૉક રિસોર્સ પર્સન: AR & VE (Elementary/Secondary Edu.)₹22,000/-17
19બ્લૉક રિસોર્સ પર્સન: નિપુણ (પ્રજ્ઞા)₹22,000/-07
20વૉર્ડન-કમ-હેડ ટીચર – નિવાસી (KGBV Type 1,2,3,4) (ફક્ત મહિલા)₹25,000/-50
21આ. વૉર્ડન – નિવાસી (KGBV Type 1,2,3,4) (ફક્ત મહિલા)₹15,000/-56
22હિસાબનીશ – બિન નિવાસી (KGBV) (ફક્ત મહિલા)₹8,500/-64
23વૉર્ડન (ગૃહપતિ) – નિવાસી (Boys Hostel) (ફક્ત પુરુષ)₹25,000/-02
24આ. વૉર્ડન (મ.ગૃ.) – નિવાસી (Boys Hostel) (ફક્ત પુરુષ)₹15,000/-04
25હિસાબનીશ (બિન નિવાસી) – Boys Hostel (મહિલા/પુરુષ)₹8,500/-04
⚠️ ખાસ નોંધ (Gender Restriction):
✅ ક્રમ 9, 14, 20, 21, 22 ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારની અરજી માન્ય ગણાશે.
✅ ક્રમ 23 અને 24 ની જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવારની અરજી માન્ય ગણાશે.
✅ ક્રમ 10, 11, 14, 15 ની જગ્યાઓ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યા માટે પ્રતીક્ષાયાદી (Waitlist) તૈયાર કરવા.

🎂 વયમર્યાદા (Age Limit)

ક્રમ 1 (State IIED Co-ordinator) 50 વર્ષ
ક્રમ 20 (Warden-cum-Head Teacher) 40 વર્ષ
ક્રમ 2 થી 19 અને 21 થી 25 ની તમામ જગ્યા 35 વર્ષ

🎓 મુખ્ય શૈક્ષણિક લાયકાત (Key Qualifications)

📌 ક્રમ 2–9, 12 (શૈક્ષણિક)
Graduation 1st Class (60%) + Post Graduation (55%) + B.Ed ફરજિયાત. TET/TAT પાસ ફરજિયાત.
📌 ક્રમ 11 (MIS)
B.E. Computer/IT (60%)
અથવા Graduation + MCA/M.Sc. CS/IT (55%)
📌 ક્રમ 20–21 (Warden/Asst. Warden KGBV)
Graduation (50%) + PG + B.Ed ફરજિયાત. KGBV ખાતે 3 વર્ષ કાર્ય અનુભવ.
📌 ક્રમ 22, 25 (હિસાબનીશ)
B.Com/BBA (Accountancy) 55% + Tally Software Certificate ફરજિયાત.
⚠️ વધુ લાયકાત માટે સત્તાવાર સૂચના વાંચો.

📋 ભરતી / પસંદગી પ્રક્રિયા (Selection Process)

ક્રમ જગ્યાઓ પ્રક્રિયા
1ક્રમ 1–14 અને 1670% લાયકાત+અનુભવ + 30% Interview = 100 ગુણ
2ક્રમ 15 (Civil Engineer)50% Online Form + 30% Written Test + 20% Oral Interview = 100 ગુણ
3ક્રમ 17–25 (Taluka/KGBV/Boys Hostel)100 ગુણ Merit List (કોઈ Oral Interview નહીં). રાજ્ય સ્તરે Merit + Place Selection.

🚀 Online Apply કેવી રીતે કરવું?

  1. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્સ ( (ગઢડા) ની મુલાકાત લઈ શકે છે અથવા www.ssagujarat.org પર ઓનલાઈન અરજી કરી શકે છે. 
  2. www.ssagujarat.org વેબ સાઇટ પર જઈ Recruitment પર ક્લિક કરો.
  3. પ્રથમ Registration કરો: નામ, જન્મ તારીખ, Email, Mobile, Password, ફોટો (200 KB), સહી upload કરો.
  4. Email Activate કર્યા બાદ Login કરો અને ઇચ્છિત જગ્યા સામે Apply ક્લિક કરો.
  5. ફૉર્મ ભર્યા પછી ConfirmSubmit ક્લિક કરો. Submit કર્યા પછી સુધારો નહીં થઈ શકે.
  6. Submit Application Number નોંધી રાખો અને Printout લઈ રાખો.
  7. Interview/DV સમયે Original Certificates + Xerox + Passport Photo સાથે હાજર રહો.
⚠️ સ્ટેટ / જિલ્લા ઑફિસ ખાતે રૂ-બ-રૂ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
📲 આ ભરતી તમારા મિત્રો-સ્નેહીઓ સાથે Share કરો
WhatsApp, Facebook, Instagram પર Share કરી વધુ લોકો સુધી પહોંચો
📤 WhatsApp પર Share કરો
📌 ઉમેદવારોને સૂચના:
  • અરજી કરતાં પહેલા વેબસાઇટ પર મૂકેલ સૂચનાઓ/માર્ગદર્શિકા સંપૂર્ણ વાંચી લો.
  • કૉમ્પ્યૂટર અંગેનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ.
  • ઉમેદવારે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ લેખિત – મૌખિક જાણવી ઇચ્છનીય છે.
  • ભરતી અથવા નિમણૂક અંગે ટેલિફૉન/પત્ર દ્વારા ભલામણ કરવામાં આવશે તો અરજી રદ થઈ શકે.
  • આ નિમણૂક 11 માસ માટે, કરાર પૂર્ણ થતાં આપોઆપ સમાપ્ત ગણાશે.
  • Merit List Online જ જાહેર કરાશે. અલગ પત્ર-વ્યવહાર કરવામાં આવશે નહીં.
🔗 Connect With Us
WhatsApp Group Click Here
Official Website www.ssagujarat.org
Notification PDF 📄 Download Here
Disclaimer: આ પૉસ્ટ માત્ર માહિતી માટે છે. ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા, લાયકાત અને તારીખ અંગે www.ssagujarat.org ની અધિકૃત જાહેરાત ચોક્કસ જુઓ. Latest Updates માટે AksharGadhada.in visit કરો.

Popular posts from this blog

Saurashtra University BA & MA Sem 1 External Exam Date & Hall Ticket

MKBU Exam Form 2026 | Apply Online (UG Courses) Sem 1 to 6

GSSSB MPHW Multi Purpose Health Worker (Male) Bharti 2026: 100 જગ્યા | વર્ગ-3