Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download
2. માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી : અહીં ક્લિક કરો

🔔 All Latest Important Updates

Loading...

LIC Junior Assistant Recruitment 2026: Apply Online for 180 Vacancies

LIC Housing Finance Ltd (LIC HFL) જુનિયર આસિસ્ટન્ટ ભરતી ૨૦૨૬

LIC Junior Assistant Recruitment 2026: Apply Online for 180 Vacancies

LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LIC HFL) દ્વારા દેશભરમાં જુનિયર આસિસ્ટન્ટ ની કુલ 180 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.

📌 ભરતીની ટૂંકી વિગત

સંસ્થાનું નામ LIC Housing Finance Ltd (LIC HFL)
પોસ્ટનું નામ Junior Assistant (જુનિયર આસિસ્ટન્ટ)
કુલ જગ્યાઓ 180 (સમગ્ર ભારતમાં)
ગુજરાતમાં જગ્યાઓ અમદાવાદ અને રાજકોટ (કુલ ૨ જગ્યાઓ)

🎓 લાયકાત અને વય મર્યાદા (૦૧/૦૪/૨૦૨૬ મુજબ)

  • શૈક્ષણિક લાયકાત:  ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (ઓછામાં ઓછા ૫૫% ગુણ)
  • પત્રવ્યવહાર / અંતર / અંશકાલિક દ્વારા પૂર્ણ કરેલ અભ્યાસક્રમ પાત્ર નથી.
  • વય મર્યાદા: ૨૧ થી ૩૦ વર્ષ

📝 પસંદગી પ્રક્રિયા

  1. ઓનલાઇન પરીક્ષા: ૨૦૦ માર્ક્સની ઓનલાઇન ટેસ્ટ (અંગ્રેજી, લોજિકલ રીઝનીંગ, ન્યુમેરિકલ એબિલિટી અને જનરલ અવેરનેસ).
  2. ઈન્ટરવ્યુ: ઓનલાઇન પરીક્ષામાં મેરિટમાં આવતા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
  3. મેડિકલ એક્ઝામિનેશન: અંતિમ પસંદગી પહેલા મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

💸 અરજી ફી

  • તમામ ઉમેદવારો માટે: રૂ. ૮૦૦/- + ૧૮% GST

🔗 મહત્વની લિંક્સ

વિગત લિંક
ઓનલાઇન અરજી કરો Click Here
ઓફિશિયલ નોટિફિકેશન (PDF) Download PDF

📅 મહત્વની તારીખો

  • Starting Date: 16-04-2026
  • Last Date: 30-04-2026
  • પરીક્ષા (Online Test): સપ્ટેમ્બર ૨૦૨૬ (સંભવિત)
નોંધ: ફોર્મ ભરતા પહેલા સત્તાવાર જાહેરાત એકવાર ચોક્કસ વાંચી લેવી. વધુ માહિતી માટે જોતા રહો: www.Akshargadhada.in
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SBI PO Bharti 2026 | 1500 જગ્યા | Graduation Pass

માનવ કલ્યાણ યોજના 2026 | ટૂલ કીટ સહાય | પાત્રતા, દસ્તાવેજ અને અરજી માહિતી | AksharGadhada

HC Gujarat Legal Assistant Bharti 2026 | 65 Post