GPSSB MPHW Recruitment 2026: 420 Post | Qualification, Age Limit, Salary | Full Details
GPSSB MPHW ભરતી ૨૦૨૬ | કુલ જગ્યાઓ: ૪૨૦
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ.) વર્ગ-3 સંવર્ગની કુલ 420 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. અરજી ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.29-04-2026 થી તા.20-05-2026 સુધી ઓનલાઇન કરવાની રહેશે.
GPSSB Multi Purpose Health Worker (Male) Class-3 Recruitment 2026 – 420 Posts
| TOTAL POST | APPLICATION FEE |
420 Posts (Only Male)
|
|
| AGE LIMIT (as on 20-05-2026) | IMPORTANT DATES |
|
|
GPSSB MPHW 2026 – Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
| Post | Required Qualification |
| Multi Purpose Health Worker (Male) Class-3 |
નીચેમાંથી કોઈ એક લાયકાત જરૂરી: (i) Minimum 1 Year Multi Purpose Health Worker Basic Course Certificate / Diploma (ii) Minimum 1 Year Sanitary Inspector Diploma Course (iii) 1 Year Health Sanitary Inspector Certificate from ITI / Recognized Institute (iv) Diploma of Sanitary Inspector / Health Sanitary Inspector from recognized University વધારામાં: Basic Computer Knowledge + Gujarati / Hindi ની જાણકારી ફરજિયાત |
GPSSB MPHW 2026 – District-wise Vacancy (જિલ્લાવાર જગ્યાઓ)
| જિલ્લો | કુલ જગ્યા | જિલ્લો | કુલ જગ્યા |
| કચ્છ | 126 | દાહોદ | 90 |
| નર્મદા | 33 | વડોદરા | 20 |
| ભૂચ | 19 | મોરબી | 21 |
| છોટાઉદેપુર | 12 | ડાંગ | 12 |
| દેવભૂમિ દ્વારકા | 16 | તાપી | 10 |
| જામનગર | 10 | પંચમહાલ | 13 |
| મહેસાણા | 7 | અરવલ્લી | 4 |
| સાબરકાઠા | 6 | જૂનાગઢ | 5 |
| પાટણ | 5 | સૂરત | 3 |
| ભાવનગર | 1 | બોટાદ | 1 |
| ગીર સોમનાથ | 2 | પોરબંદર | 2 |
| અમદાવાદ | 2 | અન્ય જિલ્લા | 0 |
| કુલ (Total) | 420 | ||
GPSSB MPHW 2026 – Exam Pattern (પ્રશ્નપત્ર)
| વિષય | ગુણ | માધ્યમ |
| General Awareness & General Knowledge | 35 | Gujarati |
| Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ) | 20 | Gujarati |
| English Language & Grammar | 20 | English |
| General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| Job-related Technical Knowledge (MPHW Syllabus) | 100 | Gujarati |
| કુલ (Total) | 200 | 3 Hours |
GPSSB MPHW 2026 – Salary (પગાર)
| સંવર્ગ | Fixed Salary (પ્રથમ 5 વર્ષ) | નિયમિત થયા પછી |
| MPHW (Male) Class-3 | ₹26,000/- Per Month (Fixed) | નિયત Pay Scale + DA + HRA + TA |
📲 How to Apply? (અરજી કેવી રીતે કરવી?)
- Interested and Eligible Candidates may Apply Online at ojas.gujarat.gov.in or visit Akshar Computer & Xerox (Gadhada).
- ojas.gujarat.gov.in પર જઈ "Current Advertisement" → GPSSB → જાહેરાત ક્રમાંક 06/2026-27 Select કરો.
- OTR (One Time Registration) હોય તો Apply With OTR, નહીં તો Skip કરીને ભરો.
- Photo (15kb) અને Signature (15kb) JPG Format માં Upload કરો.
- General Category: Online SBI e-Pay થી ₹100/- + Service Charge ભરો.
- Application Confirm કરો અને Print Out સાચવો.
- Interested Candidates must read the Full Notification before applying.
GPSSB MPHW 2026 – Selection Process
| તબક્કો | વિગત |
| 1. CBRT / OMR Exam | Objective MCQ | 200 Marks | 3 Hours | Negative Marking -0.25 |
| 2. Provisional Merit List | Exam Marks + Sports Quota (5% Extra) ના આધારે Merit List |
| 3. Document Verification | Merit List માં આવેલ ઉમેદવારોના Original Documents ની ચકાસણી |
| 4. Final Selection & District Allotment | Online District Allotment → Appointment by Concerned Authority |
Note: આ ભરતી ફક્ત પુરુષ ઉમેદવારો માટે છે. સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો. વધુ માહિતી માટે www.Akshargadhada.in નિયમિત જોતા રહો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

