GPSSB Female Health Worker (FHW) Class-3 Recruitment 2026 – 1948 Posts
GPSSB FHW ભરતી ૨૦૨૬ | કુલ જગ્યાઓ: ૧૯૪૮
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા ફિમેલ હેલ્થ વર્કર (FHW) વર્ગ-3 સંવર્ગની કુલ 1948 જગ્યાઓ પર સીધી ભરતીથી ફક્ત મહિલા ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.29-04-2026 થી તા.20-05-2026 સુધી ઓનલાઇન કરવાની રહેશે.GPSSB Female Health Worker (FHW) Class-3 Recruitment 2026 – 1948 Posts
| TOTAL POST | APPLICATION FEE |
1948 Posts (Only Female)
|
|
| AGE LIMIT (as on 20-05-2026) | IMPORTANT DATES |
|
|
GPSSB FHW 2026 – Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
| Post | Required Qualification |
| Female Health Worker (FHW) Class-3 |
(i) 12th Pass (HSC) from recognized Board (ii) Female Health Worker Basic Training Course (Government Recognized) OR Auxiliary Nurse Midwife (ANM) Course (Government Recognized + Nursing Council Registration) વધારામાં: Basic Computer Knowledge + Gujarati / Hindi ની જાણકારી ફરજિયાત |
GPSSB FHW 2026 – District-wise Vacancy (જિલ્લાવાર જગ્યાઓ)
| જિલ્લો | કુલ જગ્યા | જિલ્લો | કુલ જગ્યા |
| દાહોદ | 189 | કચ્છ | 164 |
| વાવ-થરાદ | 170 | બનાસકાઠા | 82 |
| છોટાઉદેપુર | 88 | ખેડા | 94 |
| સૂરેન્દ્રનગર | 87 | ભૂચ | 73 |
| તાપી | 73 | સૂરત | 67 |
| આણંદ | 61 | નર્મદા | 60 |
| વલસાડ | 59 | વડોદરા | 53 |
| મોરબી | 52 | અમરેલી | 54 |
| બોટાદ | 49 | પાટણ | 70 |
| અમદાવાદ | 46 | મહેસાણા | 36 |
| મહિસાગર | 34 | સાબરકાઠા | 32 |
| નવસારી | 37 | રાજકોટ | 38 |
| જૂનાગઢ | 28 | પંચમહાલ | 28 |
| ડાંગ | 24 | દેવભૂમિ દ્વારકા | 23 |
| અરવલ્લી | 21 | ગીર સોમનાથ | 19 |
| ભાવનગર | 18 | જામનગર | 4 |
| પોરબંદર | 12 | ગાંધીનગર | 3 |
| કુલ (Total) | 1948 | ||
GPSSB FHW 2026 – Exam Pattern (પ્રશ્નપત્ર)
| વિષય | ગુણ | માધ્યમ |
| General Awareness & General Knowledge | 35 | Gujarati |
| Gujarati Grammar (ગુજરાતી વ્યાકરણ) | 20 | Gujarati |
| English Language & Grammar | 20 | English |
| General Mathematics, Reasoning & Data Interpretation | 25 | Gujarati |
| Job-related Technical Knowledge (FHW / ANM Syllabus) | 100 | Gujarati |
| કુલ (Total) | 200 | 3 Hours |
GPSSB FHW 2026 – Special Provisions (વિશેષ જોગવાઈ)
| વિગત | લાભ |
| વિધવા ઉમેદવારો | Competitive Exam માં મળેલ કુલ ગુણના 5% વધારાના ગુણ (Certificate Verification આધીન) |
| માન્ય રમતગમત Certificate | Competitive Exam માં મળેલ કુલ ગુણના 5% વધારાના ગુણ (Certificate Verification આધીન) |
| PwD Age Relaxation | ઉપલી વયમર્યાદામાં +10 વર્ષ (40% કે તેથી વધુ disability) |
GPSSB FHW 2026 – Salary (પગાર)
| સંવર્ગ | Fixed Salary (પ્રથમ 5 વર્ષ) | નિયમિત થયા પછી |
| Female Health Worker Class-3 | ₹26,000/- Per Month (Fixed) | નિયત Pay Scale + DA + HRA + TA |
📲 How to Apply? (અરજી કેવી રીતે કરવી?)
- Interested and Eligible Candidates may Apply Online at ojas.gujarat.gov.in or visit Akshar Computer & Xerox (Gadhada).
- ojas.gujarat.gov.in પર જઈ "Current Advertisement" → GPSSB → જાહેરાત ક્રમાંક 08/2026-27 Select કરો.
- OTR (One Time Registration) હોય તો Apply With OTR, નહીં તો Skip કરી ભરો.
- Photo (15kb) અને Signature (15kb) JPG Format માં Upload કરો.
- General Category: Online SBI e-Pay થી ₹100/- + Service Charge ભરો.
- વિધવા ઉમેદવારો: Online Application માં સંબંધિત Column માં "હા" અવશ્ય દર્શાવો.
- Application Confirm કરો અને Print Out સાચવો.
GPSSB FHW 2026 – Selection Process
| તબક્કો | વિગત |
| 1. CBRT / OMR Exam | Objective MCQ | 200 Marks | 3 Hours | Negative Marking -0.25 |
| 2. Provisional Merit List | Exam Marks + Widow Bonus (5%) + Sports Quota (5%) ના આધારે Merit List |
| 3. Document Verification | Merit List માં આવેલ ઉમેદવારોના Original Documents ની ચકાસણી |
| 4. Final Selection & District Allotment | Online District Allotment → Appointment by Concerned Authority |
Note: આ ભરતી ફક્ત મહિલા ઉમેદવારો માટે છે. સંપૂર્ણ જાહેરાત વાંચ્યા બાદ જ અરજી કરો. વધુ માહિતી માટે www.Akshargadhada.in નિયમિત જોતા રહો.
| Connect with us | |
| WhatsApp Group | Click Here |
| WhatsApp Channel | Click Here |
| Facebook Page | Click Here |
| Facebook Group | Click Here |

%20Class-3%20Recruitment%202026%20%E2%80%93%201948%20Posts.jpg)