Join Whatsapp Groups

🔔 All Latest Important Updates

SEB TAT Secondary Notification 2026: Apply Online for Teacher Aptitude Test

“શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક - TAT - S)” - 2026 જાહેરનામું

SEB TAT Secondary Notification 2026: Apply Online for Teacher Aptitude Test

ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે “શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) – ૨૦૨૬" ("Teacher Aptitude Test (Secondary) - 2026") રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવા આથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે. સદર કસોટી / પરીક્ષાનું આયોજન રાજ્ય પરીક્ષા બોર્ડના સંચાલન હેઠળ નક્કી કરેલ કેન્દ્રો ખાતે જિલ્લા શિક્ષણાધિકારશ્રીઓ મારફતે કરવામાં આવશે..

🔔 NEW UPDATE
  • “શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬”- TAT-(S) માટે માત્ર તા:૦૮/૦૪/૨૦૨૬ નાં રોજ સાંજે 6:00 કલાકથી તા:- ૦૯/૦૪/૨૦૨૬ ના રાત્રે 23:59.00 કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
  • “શિક્ષક અભિરૂચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬”- TAT-(S) માટે માત્ર તા:૦૯/૦૩/૨૦૨૬ નાં રોજ થી તા:- ૧૧/૦૩/૨૦૨૬ ના સાંજે ૬.૦૦ કલાક સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઇન ફી https://ojas.gujarat.gov.in/ પર ભરી શકાશે.
  • શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬ ના ઓનલાઇન આવેદનપત્રો અને ફી ભરવાની તારીખ લંબાવવા બાબત. નોટિફિકેશન જોવા અહીંક્લિક કરો 

શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક - TAT - S)-2026

સંસ્થા ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ
પરીક્ષાનું નામ Teacher Aptitude Test (Secondary) - 2026
જાહેરાત તારીખ 12-02-2026
નોકરી સ્થાન ગુજરાત
ફોર્મ શરૂ થવાની તારીખ 18-02-2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27-02-2026 05-03-2026
અરજી કરવાની રીત ઑનલાઇન

TAT - Secondary 2026 લાયકાત

  • કૃપા કરીને સત્તાવાર સૂચના વાંચો.

પરીક્ષા ફી

  • SC, ST, SEBC, EWS, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂા.૪૦૦/- અને સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટેની પરીક્ષા ફી રૂા.૫૦૦/- ભરવાની રહેશે. કોઇપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહી.

ફોર્મ ભરવાની લિંક

અમારા WhatsApp જૂપમાં જોડાઓ: Click Here
Official Notification PDF: Click Here
ફોર્મ ભરવા માટેની લિંક: Click Here
ઓફિશિયલ વેબસાઈટ: Click Here
હાલમાં ચાલી રહીેલી ભરતીઓ: Click Here

અગત્યની તારીખો

શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક - TAT - S) - 2026 સંબંધિત અગત્યની તારીખો નીચે મુજબ છે

જાહેરાતનું બહાર પાડવાની તારીખ: 12/02/2026
ઉમેદવાર માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઑનલાઇન ભરવાનું સમયગાળો: 18/02/2026 થી 27/02/2026 05/03/2026
ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો 18/02/2026 થી 28/02/2026 07/03/2026
પ્રાથમિક પરીક્ષા (બહુવિકલ્પ સ્વરૂપ) તારીખ 26/04/2026
મુખ્ય પરીક્ષા (વર્ણનાત્મક લેખિત સ્વરૂપ) તારીખ જૂન - 2026 (સંભવિત)

"શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૬" માટે તા:૧૨/૦૨/૨૦૨૬ નાં જાહેરનામામાં દર્શાવ્યા મુજબનાં વિષયો માટેનો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

 TAT - S સામાજિક વિજ્ઞાન

 TAT - S સંસ્કૃત

 TAT - S યોગ, સ્વાસ્થ અને શારીરિક શિક્ષણ

 TAT - S ગણિત-વિજ્ઞાન

 TAT - S કોમ્પ્યુટર

 TAT - S કૃષિવિદ્યા

 TAT - S હિન્દી દ્વિતીય ભાષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં હિંદી વિષય માટેનો અભ્યાસક્રમ)

 TAT - S ગુજરાતી પ્રથમ ભાષા(ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષય માટેનો અભ્યાસક્રમ)

 TAT - S ગુજરાતી દ્વિતીય ભાષા(અંગ્રેજી માધ્યમમાં ગુજરાતી વિષય માટેનો અભ્યાસક્રમ)

 TAT - S અંગ્રેજી પ્રથમ ભાષા (અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજી વિષય માટેનો અભ્યાસક્રમ)

 TAT - S અંગ્રેજી દ્વિતીય ભાષા (ગુજરાતી માધ્યમમાં અંગ્રેજી વિષય માટેનો અભ્યાસક્રમ)

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

AMC Fireman Bharti 2026 | સહાયક ફાયરમેન 172 જગ્યા

MKBU Exam Hall Ticket 2026 | Bhavnagar University Semester 2 Exams Hall Ticket (Available)

GPSSB Laboratory Technician Recruitment 2026: 108 Posts