Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

Indian Army Agniveer Bharti 2027 Notification Out – Apply Online for GD, Clerk, Technical & Tradesmen | Date Extend

Indian Army Agniveer Vacancy 2027

Indian Army Agniveer Bharti 2027 Notification Out – Apply Online for GD, Clerk, Technical & Tradesmen
Indian Army ARO Jamnagar Agniveer Bharti 2027: ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીરની ખાલી જગ્યાઓમાં ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી છે, જેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફોર્મ પ્રોસેસ ઓનલાઈન પ્રકાર ની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવી.

🔔 નોટીસ બોર્ડ
  •  “REGISTRATION FOR ONLINE COMMON ENTRANCE EXAM FOR RECRUITMENT OF AGNIVEERS AND JUNIOR COMMISSIONED OFFICERS/ OTHER RANKS EXTENDED UPTO 10 APR 2026.” “अग्निवीर , जेसीओ एवं अन्य रैंकों की भर्ती के लिए ऑनलाइन सामान्य प्रवेश परीक्षा पंजीकरण की अंतिम तिथि 10 अप्रैल 2026 तक बढ़ा दी गई है।”

વધુ વિગતો:

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2027
ભરતીનું નામ:
  • ઈન્ડીયન આર્મી અગ્નિવીર ભરતી
પોસ્ટનું નામ:
  • અગ્નિવીર
ભરતી મેળાનું સ્થળ:
  • જામનગર
શરૂઆતની તારીખ:
  • 13.02.2026
છેલ્લી તારીખ:
  • 01.04.2026 10.04.2026
એપ્લિકેશન મોડ:
  • ઓનલાઈન
ઉંમર મર્યાદા:
  • 17½ - 22 વર્ષ
ભરતી માટે લાયકાત:
  • ધોરણ 8, ધોરણ 10 અને ધોરણ 12 પાસ
પસંદગી પ્રક્રિયા:
  • લેખિત પરીક્ષા & ભરતી રેલી
ઓનલાઈન પરીક્ષા ની તારીખ:
  • 01 જૂન થી 15 જૂન 2026 (કામચલાઉ)
જોબ સ્થાન:
  • સમગ્ર ભારતમાં
સત્તાવાર વેબસાઇટ:
  • joinindianarmy.nic.in

જામનગર આર્મી ભરતી મેળો 2027

ભરતી મેળાનું નામ: જામનગર આર્મી ભરતી મેળો 2027
ફોર્મ ભરવાની તારીખ: 13 ફેબ્રુઆરી 2026 થી 01 એપ્રિલ 2026 10-04-2026
કોલ લેટર તારીખ: હવે જાહેર થશે.
ઓનલાઈન પરીક્ષા તારીખ: 01 જૂન થી 15 જૂન 2026 (કામચલાઉ)
રેલીમાં સમાવિષ્ઠ જિલ્લાનું નામ: Jamnagar, Porbandar, Rajkot, Amreli, Bhavnagar, Junagadh, Surendranagar, Kutch, Gir Somnath, Botad, Morbi, Devbhoomi Dwarka, Patan & Diu (UT)

અગ્નિવીર ભરતી માટે લાયકાત

  • Agniveer General Duty (GD): ધોરણ ૧૦/મેટ્રિક પાસ કુલ ૪૫% ગુણ સાથે અને દરેક વિષયમાં ૩૩% ગુણ સાથે.
  • Agniveer Technical:  ૧૦+૨/વિજ્ઞાનમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ ઓછામાં ઓછા ૫૦% ગુણ સાથે અને દરેક વિષયમાં ૪૦% ગુણ સાથે. અથવા ૧૦મું/મેટ્રિક પાસ કુલ ૫૦% ગુણ સાથે અને અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન વિષયમાં ૪૦% ગુણ સાથે અને ITI માંથી ૨ વર્ષની ટેકનિકલ તાલીમ અથવા ૨/૩ વર્ષનો ડિપ્લોમા.
  • Agniveer Clerk / Store Keeper Technical:  કોઈપણ પ્રવાહ (કલા, વાણિજ્ય, વિજ્ઞાન) માં ૧૦+૨/મધ્યવર્તી પરીક્ષા પાસ કુલ ૬૦% ગુણ સાથે અને દરેક વિષયમાં ૫૦% ગુણ સાથે. ધોરણ બારમામાં અંગ્રેજી અને ગણિત/એકાઉન્ટ્સ/બુક કીપિંગમાં ૫૦% ગુણ મેળવવો ફરજિયાત છે.
  • Agniveer Tradesmen (10th Pass):  ધોરણ ૧૦મું સિમ્પલ પાસ. કુલ ટકાવારીમાં કોઈ શરત નથી પણ દરેક વિષયમાં ૩૩% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • Agniveer Tradesmen (8th Pass): ધોરણ ૮મું પાસ. કુલ ટકાવારીમાં કોઈ શરત નથી પણ દરેક વિષયમાં ૩૩% ગુણ મેળવેલા હોવા જોઈએ.
  • વધુ વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

ઉંમર મર્યાદા:

  • Minimum Age: 17.5 Years
  • Maximum Age: 22 Years
  • 01 Jul 2005 to 01 Jul 2009 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરવા પાત્ર છે.

શારીરિક ધોરણો:

  • Height:
    • Agniveer (General Duty): 168
    • Agniveer (Technical): 167
    • Agniveer Clerk/Store Keeper Technical: 162
    • Agniveer Tradesman 10th Pass: 168
    • Agniveer Tradesman 8th Pass: 168
  • Weight: Proportionate to height and age as per Army medical standards.
  • Chest: 77 cm (+ 5 cm expansion).

પરીક્ષા ફી:

  • ઉમેદવારે પ્રતિ અરજદાર રૂ 250/- પરીક્ષા ફી ચૂકવવાની રહેશે.

કેવી રીતે અરજી કરવી?: 

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

આર્મી અગ્નિવીર ભરતી 2027 (મહત્વની લિંક): ⇓⇓⇓

જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો

ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો

અગત્યની તારીખ

ફોર્મ શરૂ તારીખ: 13/02/2026
ફોર્મ માટે છેલ્લી તારીખ 01/04/2026 10/04/2026
ઓનલાઈન પરીક્ષા તારીખ 01 જૂન થી 15 જૂન 2026 (કામચલાઉ)

શારીરિક ધોરણો:

  • Online Written Examination (CEE)
  • Physical Fitness Test (PFT)
  • Physical Measurement Test (PMT)
  • Medical Examination
  • Document Verification

અમારી સાથે જોડાઓ:

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook પેજમાં જોડાવા અહી ક્લિક કરો
અમારા Facebook ગ્રુપમાં જોડાવ અહી ક્લિક કરો

Popular posts from this blog

India Post GDS Recruitment 2026 Schedule-II | BPM/ABPM/Dak Sevak Online Form

GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech સહિત વિવિધ પોસ્ટ નો Syllabus PDF Download | gpssb.gujarat.gov.in

GSSSB Sanitary Inspector Recruitment 2026 | 22 Posts | Apply Online