Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GSRTC Helper Recruitment 2026 (Special Drive for Divyang): 297 Vacancies Announced

GSRTC Helper Recruitment 2026 (Special Drive for Divyang): 297 Vacancies Announced

Gujarat State Road Transport Corporation (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે Helper (હેલ્પર) પોસ્ટ માટે ખાસ ભરતી ડ્રાઈવ જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને દિવ્યાંગ ઉમેદવારો માટે છે. કુલ 297 ખાલી જગ્યાઓ માટે અરજી માંગવામાં આવી છે.

ભરતી સંક્ષિપ્ત માહિતી

સંસ્થા નામ Gujarat State Road Transport Corporation (GSRTC)
પોસ્ટ નામ Helper (હેલ્પર)
કુલ જગ્યા 297
ભરતી પ્રકાર Special Drive for Divyang
સ્થાન ગુજરાત રાજ્ય
અરજી મોડ Online

પગાર ધોરણ

  • ફીકસ પગાર – પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /-

વયમર્યાદા

  • ૧૮ થી ૩૫ વર્ષ (ફકત દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ઝુબેશ હોઇ વયમર્યાદા મહત્તમ ૪૫ વર્ષ)

લઘુત્તમ શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ.

અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત

  • સરકારી / અર્ધ સરકારી /જાહેર સાહસ (પબ્લિક અન્ડર ટેકીંગ) અથવા કોઈપણ લીમીટેડ /પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં ઉમેદવારે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં જે ટ્રેડ દર્શાવેલ છે તે જ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ પુર્ણ કરેલ હોય અને તે પાસ કર્યા અંગેનું એન.સી.વી.ટી.(નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનીંગ) નું પ્રમાણપત્ર અને માર્કશીટ.
  • ઉદાહરણ (For Example) -
    • ઉમેદવારે આઈ.ટી.આઈ.માં ઇલેક્ટ્રીશીયન કોર્ષ પાસ કરેલ હશે અને એપ્રેન્ટીસશીપ ઇલેકટ્રીશીયન ટ્રેડમાં જ પુર્ણ કરી પાસ કરેલ હોય તો જ અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે.
    • ઉમેદવારે આઈ.ટી.આઈ.માં ઇલેક્ટ્રીશીયન કોર્ષ પાસ કરેલ હશે પંરતુ એપ્રેન્ટીસશીપ ઇલેટ્રીશીયન ટ્રેડ સિવાયના અન્ય કોર્ષ દા.ત. લાઈનમેન / વાયરમેન વિગેરેમાં પાસ કરેલ હશે તો તે અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે નહી અને ઉમેદવારી રદ થશે.

અરજી કેવી રીતે કરશો?

  1. Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).

મહત્વપૂર્ણ લિંક

👉 ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો

⚠️ મહત્વપૂર્ણ સૂચના

ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત સંપૂર્ણ વાંચે.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Botad Nagarpalika Apprentice Recruitment 2026

GSSSB MPHS ભરતી 2026: 119 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો

Railway RRB Group D Admit Card 2026