GSET 2025 Notification Out: Online Application Form, Exam Dates, And other Details
GSET 2025 સૂચના | ગુજરાત રાજ્ય દ્વારા, વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (GSET 2025) માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારો 18 ઓગસ્ટ 2025 થી સત્તાવાર વેબસાઇટ @gujaratset.in પર અરજી કરી શકે છે.
વધુ વિગતો:
શૈક્ષણિક લાયકાત:
- જો ઉમેદવાર ભારતીય યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા વિદેશની યુનિવર્સિટી / સંસ્થામાથી અનુસ્નાતક વર્ગનું ડિગ્રી / ડિપ્લોમા / પ્રમાણપત્ર ધરાવતા હોય
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો. (પાત્રતા માપદંડ)
ઉંમર મર્યાદા:
- સહાયક પ્રોફેસરની પાત્રતા માટે GSET માં અરજી કરવાની કોઈ ઉચ્ચ વય મર્યાદા નથી.
અરજી ફી:
- રૂ. 900/- + બેંક ચાર્જ - General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
- રૂ. 700/- + બેંક ચાર્જ - SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે
- રૂ. 100/- + બેંક ચાર્જ - PWD(PH/VH) ઉમેદવારો માટે
પરીક્ષા કેન્દ્રો:
- વડોદરા
- અમદાવાદ
- રાજકોટ
- સુરત
- પાટણ
- ભાવનગર
- વલ્લભ વિદ્યાનગર
- ગોધરા
- જૂનાગઢ
- વલસાડ
- ભુજ
કેવી રીતે અરજી કરવી?:
- ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.
મહત્વની તારીખ:
અગત્યની તારીખો – GSET 2025 |
|
GSET પરીક્ષા તારીખ |
૧૬ નવેમ્બર ૨૦૨૫ |
---|---|
પરીક્ષા ફી ચુકવણી(પગલું ૧) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું ૨) |
૧૮ ઓગસ્ટ ૨૦૨૫ (સવારે ૧૧.૦૦ વાગ્યાથી) થી ૦૬ સપ્ટેમ્બર ૨૦૨૫ |
પરીક્ષાનો સમયગાળો | 3 કલાક (સવારે ૦૯:૩૦ થી બપોરે ૧૨:૩૦) |
પરીક્ષાનો સમય | પેપર – I ૧ કલાક (સવારે ૦૯.૩૦ થી સવારે ૧૦.૩૦) પેપર – II ૨ કલાક (સવારે ૧૦.૩૦ થી બપોરે ૧૨.૩૦) |
મહત્વપૂર્ણ લિંક ⇩⇩⇩
ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
જાહેરાત વાંચો: અહીં ક્લિક કરો
Connect with us:
WhatsApp Group | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |