Gujarat Common Admission Service (GCAS) Registration Start 2025

Gujarat government has announced the implementation of the “Gujarat Common Admission Services (GCAS) portal” which will serve as a common platform for admissions to undergraduate courses at government universities. More details: 🎓Course Name: Arts(B.A), Commerce(B.Com), Science(BSc.), Rural Study(BRS), BCA, BBA and other 📝How to Apply(કેવી રીતે અરજી કરવી) ?: ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અ ક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 📂અરજી કરવા માટેના દસ્તાવેજો ફોટો અને સહી તાજેતરની માર્કશીટ શાળા છોડવાનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો) નોન-ક્રીમી લેયર સર્ટિફિકેટ (જો લાગુ પડેતો) દિવ્યાંગતા પ્રમાણપત (જો લાગુ પડેતો) ઇડબલ્યુએસ પ્રમાણપત્ર (જો લાગુ પડેતો) 📅 મહત્વપૂર્ણ તારીખો: Events Date રશિસ્ટરેશન રાઉન્ડ શરૂ (Start) ફોર્મ શરૂ ની તારીખ 02/07/2025 ફોર્મ માટે છેલ્લી તારીખ 03/07/2025 📌મહત્વપૂર્ણ સૂચનાઓ પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫-૨૬ માટે ખાસ તબક્કાનું શિડ્યુલ: અહીં ક્લિક કરો