AMC Recruitment 2025 for Assistant Sanitary Sub Inspector – 84 Vacancies
AMC Recruitment 2025 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
AMC Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) |
પદોનું નામ | સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર |
કુલ જગ્યાઓ | ૮૪ |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | અમદાવાદ, ગુજરાત |
સત્તાવાર વેબસાઇટ | (નોટિફિકેશનમાં દર્શાવવામાં આવશે – AMC વેબસાઇટ) |
AMC ખાલી જગ્યાની વિગતો 2025
કેટેગરી | જગ્યાઓની સંખ્યા |
---|---|
બિન અનામત (Unreserved) | 35 |
આ.ન.વ. (EWS) | 08 |
સા.શૈ.પ.વર્ગ (SEBC) | 24 |
અનુ.જાતિ (SC) | 06 |
અનુ.જન.જાતિ (ST) | 11 |
દિવ્યાંગ અનામત | 07 (કુલ જગ્યાઓ પૈકી) |
AMC શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેકટરની પરીક્ષા પાસ થયેલો હોવો જોઈએ.
AMC વય મર્યાદા
- ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય.
- ઉંમરમાં છૂટછાટ:
- મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ (EWS/આ.ન.વ.) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
- મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
AMC અરજી ફી
- બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ: રૂ. 500/-
- આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએ: રૂ. 250/-
- દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ: કોઈ ફી ભરવાની રહેશે નહીં.
- ચુકવણી મોડ: ફી ઓનલાઈન ભરવાની રહેશે.
📲 કેવી રીતે અરજી કરવી ?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
- રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.
🔗 મહત્વપૂર્ણ લિંક
AMC Recruitment 2025
ભરતી અંગેની નોટિફિકેશન (PDF): ક્લિક કરો
Apply Online: Click Here
AMC મહત્વપૂર્ણ તારીખો:
વિગતો | તારીખ અને સમય |
---|---|
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30 જુલાઈ 2025 (રાત્રે 23:59 કલાક સુધી) |
ઓનલાઈન અરજી ફી ભરવાની છેલ્લી તારીખ | 02 ઓગસ્ટ 2025 |
Connect with us | |
WhatsApp Group | Click Here |
WhatsApp Channel | Click Here |
Facebook Page | Click Here |
Facebook Group | Click Here |