Join Whatsapp Groups

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025: Apply Online for 227 Posts

Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025: Apply Online for 227 Posts

SAU Recruitment 2025 :  રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદારકૃષિનગર) માં બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ (વર્ગ-૩) જુનિયર કલાર્કની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગીયાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે, અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SAU Recruitment 2025

વિગતોમાહિતી
સંસ્થાનું નામરાજ્યની કૃષિ યુનિવર્સિટી (SAU)
પદોનું નામજુનિયર ક્લાર્ક વર્ગ-૩
કુલ જગ્યાઓ247
અરજી કરવાની રીતઓનલાઈન
નોકરીનું સ્થળGujarat (Anand, Junagadh, Navsari, SDAU)
સત્તાવાર વેબસાઇટwww.aau.in, www.jau.in, www.nau.in, www.sdau.edu.in

SAU લાયકાત અને ખાલી જગ્યા 2025

ક્રમસંવર્ગનું નામકૃષિ યુનિવર્સિટીઓનું નામકુલ જગ્યાઓ
01જુનિયર કલાર્ક, વર્ગ-3આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ93
02જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ44
03નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી32
04સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર78

SAU શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી અથવા તે તરીકે માન્ય થયેલી અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી અથવા યુનિવર્સિટી ગ્રાંટ કમિશન અધિનિયમ-૧૯૫૬ ની કલમ-૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈશે અથવા સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે

SAU વય મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ
  • વયમર્યાદામાં છૂટછાટ: નિયમોનુસાર (મહત્તમ 45 વર્ષ)

SAU અરજી ફી

  • બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે: ₹1000/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
  • અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવારો માટે (EWS/SC/ST/SEBC): ₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
  • દિવ્યાંગજન ઉમેદવારો માટે: ₹250/- + બેન્ક ટ્રાન્ઝેકશન ચાર્જીસ
  • માજી સૈનિક ઉમેદવારો માટે: શુન્ય

📲 કેવી રીતે અરજી કરવી ?

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાંચી શકે છે.

🔗 મહત્વપૂર્ણ લિંક

SAU Recruitment 2025

ભરતી અંગેની નોટિફિકેશન (PDF): ક્લિક કરો

Apply Online: Click Here

SAU મહત્વપૂર્ણ તારીખો:

વિગતોતારીખ અને સમય
અરજી શરૂ થવાની તારીખ15/07/2025
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ11/08/2025 (23:59 કલાક સુધી)
Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Gujarat Anganwadi Bharti: ગુજરાતમાં આંગણવાડીની 9000+ જગ્યાઓ માટે ભરતી

SSC GD Physical Admit Card 2025 Out, Download Constable PET PST Hall Ticket

High Court of Gujarat Driver Call Letter 2025 for Written Test (Objective Type MCQs)