Join Whatsapp Groups
📢 IMPORTANT UPDATE
1. GPSSB અભ્યાસક્રમ 2026-27 🔥 FHW, Gram Sevak, MPHW, Lab Tech, Mukhya Sevika સહિત વિવિધ : PDF Download

🔔 All Latest Important Updates

Loading...

GPSC Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ કેટેગરીમાં ભરતી જાહેર

GPSC ભરતી 2025

GPSC Recruitment for Various Posts 2025 (Advt. No. 102/2024-25 to 107/2024-25)

ગુજરાત જાહેર સેવા આયોગે (GPSC) દ્વારા વિવિધ 518 જગ્યાઓ ( GPSC ભરતી 2025) માટે જાહેરનામું બહાર પાડ્યું છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

GPSC Recruitment 2025:

GPSC ભરતી 2025
Organization Name Gujarat Public Service Commission (GPSC)
Advt. No 05/2025-26 to 18/2025-26
Total Vacancy 518
Last Date 09-07-2025
Application Mode Online
Job Type Government Jobs
જોડાઓ Whatsapp ગ્રુપમાં અહીં ક્લિક કરો

કાયદા અધિકારી, DSO, મ્યુનિસિપલ પોસ્ટ્સ – GPSC Recruitment 2025

પોસ્ટનું નામકુલ જગ્યાઓપરીક્ષાની તારીખલાયકાતઅનુભવ
કાયદા અધિકારી (જુનિયર ડ્યુટી), ક્લાસ-20105.10.2025કાયદામાં સ્નાતક3 વર્ષ
ટાઉન પ્લાનર, ક્લાસ-11405.10.2025સ્નાતક + PG5 વર્ષ
જુનિયર ટાઉન પ્લાનર, ક્લાસ-25505.10.2025સ્નાતક + PG

ડેપ્યુટી સેક્શન ઓફિસર (DSO) પોસ્ટ્સ – GPSC જાહેરાત 08/2025-26

પોસ્ટનું નામકુલ પોસ્ટ્સપરીક્ષાની તારીખલાયકાતઅનુભવ
DSO, સચિવાલય, ક્લાસ-39207.06.2025કોઈપણ સ્નાતક
DSO, GPSC ઓફિસ, ક્લાસ-30907.06.2025કોઈપણ સ્નાતક
DSO, વિધાનસભા, ક્લાસ-30107.06.2025કોઈપણ સ્નાતક

ટેકનિકલ અને એન્જિનિયરિંગ પોસ્ટ્સ – GPSC ક્લાસ-2/1 નોકરીઓ

પોસ્ટનું નામકુલપરીક્ષાની તારીખલાયકાતઅનુભવ
મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર, ક્લાસ-2 (PwD)11સપ્ટેમ્બર 2025BE/Tech (મિકેનિકલ/ઓટો)
આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ), ક્લાસ-213905.10.2025BE/Tech ઇલેક્ટ્રિકલ

ડિરેક્ટર, સર્જન અને કૃષિ ભૂમિકાઓ – GPSC ક્લાસ-1 ભરતી

પોસ્ટનું નામકુલપરીક્ષાની તારીખલાયકાતઅનુભવ
આસિસ્ટન્ટ ડિરેક્ટર (પશુપાલન), ક્લાસ-20312.10.2025સ્નાતક/PG5/3 વર્ષ
જોઈન્ટ ડિરેક્ટર (કૃષિ), ક્લાસ-10212.10.2025PG/Ph.D8/5 વર્ષ
જોઈન્ટ ડિરેક્ટર (બાગાયત), ક્લાસ-10105.10.2025PG/Ph.D8/5 વર્ષ

સ્પેશિયાલિસ્ટ અને મેડિકલ પોસ્ટ્સ – GPSC Recruitment 2025

પોસ્ટનું નામકુલપરીક્ષાની તારીખલાયકાતઅનુભવ
આંખના સર્જન (સ્પેશિયાલિસ્ટ), ક્લાસ-15213.09.2025વિગતવાર જાહેરાત મુજબ
વ્યાખ્યાતા, ગુજરાત નર્સિંગ સેવાઓ, ક્લાસ-23313.09.2025M.Sc. નર્સિંગ3 વર્ષ
પ્રોફેસર, IHBT, જનરલ સ્ટેટ સર્વિસીસ, ક્લાસ-10313.09.2025વિગતવાર જાહેરાત મુજબ
વરિષ્ઠ ફૂડ સેફ્ટી ઓફિસર, ક્લાસ-20205.10.2025સ્નાતક2 વર્ષ
આયુર્વેદિક મેડિકલ ઓફિસર/રેસિડેન્ટ M.O, ક્લાસ-210012.10.2025B.A.M.S.

Age Limit(ઉંમર મર્યાદા)

  • GPSC ભરતીમાં વય મર્યાદા વિધિધ કેટેગરી પ્રમાણે છે. ઓફિસીયલ જાહેરાત વાંચવા વિનતી. (છૂટછાટ લાગુ)

Application Fee(અરજી ફી)

કેટેગરીચુકવણી વિકલ્પછેલ્લી તારીખ
જનરલપોસ્ટ ઓફિસ ચલણ/ઓનલાઈન10 જુલાઈ 2025
અનામત/PwDનિયમો મુજબ

  • ફી રસીદ સાથેનું અંતિમ કન્ફર્મેશન માન્યતા માટે ફરજિયાત છે.

How to Apply ?(કેવી રીતે અરજી કરવી?)

  • Interested and Eligible Candidates may Apply Online Through official Website or Akshar computer & xerox (Gadhada).
  • Interested Candidates Can Read the Full Notification Before Apply.
  • (ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા)ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.)

GPSC ભરતી 2025 મહત્વપૂર્ણ લિંક — સૂચના,અરજી ફોર્મ ⇩⇩⇩

જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો

નોટિફિકેશન : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે: અહીં ક્લિક કરો

Important Dates:(મહત્વપૂર્ણ તારીખો)
Event Date
ફોર્મ ભરવા ના શરૂ તારીખ: 25/06/2025
ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ: 09/07/2025

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

Bank of Baroda SO Recruitment 2026: 206 જગ્યાઓ માટે અરજી કરો

SBI Junior Associates Clerk Recruitment 2026

LRD 2026 Document Verification List જાહેર | 18,322 ઉમેદવારો Qualified | LRD DV List