Join Whatsapp Groups

ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

        ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી 2025 સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે, અને હવે જનતા સરપંચ અને વોર્ડ સભ્યોના સત્તાવાર પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહી છે.
ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ 2025 - Gujarat Gram Panchayat Election Result 2025 – Check Online

        જો તમે તમારા ગામનું ચૂંટણી પરિણામ ઓનલાઈન તપાસવા માંગતા હો, તો અહીં સત્તાવાર સરકારી પોર્ટલનો ઉપયોગ કરીને સંપૂર્ણ પગલું-દર-પગલાની માર્ગદર્શિકા છે:

✅ ગુજરાત ગ્રામ પંચાયત પરિણામ 2025 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું?

📲 સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શિકા:

અધિકૃત SEC ગુજરાત પોર્ટલની મુલાકાત લો: 👇

👉 https://sec-poll.gujarat.gov.in

નીચેની વિગતો પસંદ કરો:

✅ ચૂંટણી પ્રકાર:

  • ગ્રામ પંચાયત

✅ ચૂંટણીનું નામ:

  • VPE-JUN2025

✅ Result પર ક્લિક કરો

✅ ત્યાર બાદ તમારો જિલ્લો પસંદ કરો

✅ ત્યાર બાદ તમારો તાલુકો પસંદ કરો

✅ તમે તમારા પરિણામ જોઈ શકશો.

Connect with us
WhatsApp Group Click Here
WhatsApp Channel Click Here
Facebook Page Click Here
Facebook Group Click Here

Popular posts from this blog

SSC GD Constable Recruitment 2025 - Apply Online [25487 Post]

BSF Constable (Sports) Recruitment 2026 [549 Post] Apply Online

GPSC STI Call Letter 2025 Out | Download Admit Card from GPSC OJAS