Join Whatsapp Groups

GPRB PSI Provisional Answer Key and OMR Shee 2025 Download

GPRB PSI Provisional Answer Key and OMR Shee 2025 Download

Gujarat Police Recruitment Board:
 PSI Provisional Answer Key and OMR Sheet have been released. Check below for more details.

More Details:

Name of the Post: 

  • PSI

The exam was held on 13-04-2025

Note:

:: તા.૧૮.૦૪.૨૦૨૫ ::

Provisional Answer Key ડાઉનલોડ કરવા તથા વાંધા / રજુઆત મોકલવા બાબત

  • બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની લેખિત પરીક્ષા તા.૧૩.૦૪.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પેપર-૧ની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
  • ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
  • ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા / રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં.
  • તા.૨૧/૦૪/૨૦૨૫ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા/રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
  • વાંધા/રજુઆત મોકલવા માટે અહી કલીક કરો....

:: તા.૧૩.૦૪.૨૦૨૫ ::
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પેપર-૧ ની OMR Sheet ડાઉનલોડ કરવા બાબત
  • તા.૧૩/૦૪/ર૦ર૫ના રોજ લેવાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પેપર-૧ માં હાજર રહેલ તમામ ઉમેદવારોની OMR Sheetની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને તેમની OMR Sheet અપલોડ કરવામાં આવેલ છે.
  • નોંધઃ OMR Sheet ઉમેદવાર તા.ર૮/૦૪/ર૦ર૫ સુધી ડાઉનલોડ કરી શકશે.

Important link: ⇓⇓⇓

OMR Sheet: Click Here

Download Answer Key: Click Here

Popular posts from this blog

📢 GSEB HSC Class 12 & GUJCET 2025 Results to be Declared on 5th May 2025 l GSEB ધોરણ 12 પરિણામ

🏦 Bank of Baroda Office Assistant (Peon) Recruitment 2025 - Apply Online for 500 Posts

Saurashtra University External Exam Hall Ticket 2025 for B.A., B.COM., M.A., M.COM