Join Whatsapp Groups

SSC GD Constable Recruitment 2025 For 39481 Posts

SSC GD Constable ભરતી 2025

SSC GD Constable Recruitment 2023 For 39481 Posts

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કોન્સ્ટેબલ (જનરલ ડ્યુટી) ની 39481 જગ્યાઓ ની ભરતી માટે એક સૂચના પ્રકાશિત કરી છે અન્ય વિગતો જેવી કે લાયકાત/પાત્રતા, પસંદગી પ્રક્રિયા, શરતો અન્ય નિયમો નીચે છે. અરજી કરતા પહેલા કૃપા કરીને સત્તાવાર જાહેરાત વિગતવાર વાંચો.

SSC Job Details(નોકરીની વિગતો) :

સંસ્થા નુ નામ:સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામ:Constable (GD) in Central Armed Police Forces (CAPFs) and SSF, Rifleman (GD) in Assam Rifles, and Sepoy in Narcotics Control Bureau Examination-2025
કુલ ખાલી જગ્યા:39481
પ્રારંભ તારીખ:05/09/2024
છેલ્લી તારીખ:14/10/2024
એપ્લિકેશન મોડ: ઓનલાઈન
જોબ સ્થાન: સમગ્ર ભારતમાં
નોકરીનો પ્રકાર: સરકારી
Join Whatsapp Group WhatsAppp Group

Vacancy Details:

પોસ્ટનું નામકુલ
BSF 15654
CISF 7145
CRPF 11541
SSB 819
ITBP 3017
AR 1248
SSF 35
NCB 22
Total(કુલ)39481

Category Wise Vacancy Details:

Eligibility Criteria:

Educational Qualification

  • ઉમેદવારોએ માન્ય બોર્ડ / યુનિવર્સિટીમાંથી મેટ્રિક અથવા 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
  • The candidates must have passed the Matriculation or 10th Class Examination from a recognized Board/ University

Application Fee

  • Application Fee: Rs. 100/-
  • For Women, SC, ST & Ex Serviceman: No Fee

Age Limit
  • લઘુત્તમ વય મર્યાદા - 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા - 23 વર્ષ
  • as on 01-01-2025 (candidates born not before 02-01-2002 and not later than 01-01-2007)
  • Age Relaxations

How to Apply ?: 

  • ઇચ્છુક ઉમેદવારે સત્તાવાર વેબસાઈટ અથવા અક્ષર કોમ્પ્યુટર અને ઝેરોક્ષ (ગઢડા) ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • રસ ધરાવતા ઉમેદવારો અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના વાચવી.

મહત્વપૂર્ણ લિંક SSC GD Constable ભરતી 2025 નોટિફિકેશન આઉટ – ઓનલાઈન અરજી કરો: ⇩⇩⇩

Notification: Click Here

Apply Online : Click Here

Important Dates:

  • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 05.09.2024
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 14.10.2024

SSC GD Important Dates

Connect with us:

WhatsApp GroupClick Here
Facebook PageClick Here
Facebook GroupClick Here

Popular posts from this blog

Gujarat Anganwadi Worker and Anganwadi Helper Merit List 2025

GSRTC Conductor (Divyang) Recruitment 2025 for 571 Post

Anganwadi Bharti Rejection Form : આંગણવાડી ભરતી ફોર્મ રિજેક્ટ થયું હોય તો શું કરશો?